SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસુરિ [ પુરવણી પૃ. ૮૭, ૫. ૮. અંતમા ઉમેરા ઃ આ સબધમાં જુએ પૃ. ૧૯૩–૧૯૪. ૩૫૪ * પૃ. ૮૭, પ ́ ૧૯. ૬ ટીકા ’ ઉપર નીચે પ્રમાણેનું ટિપ્પણુ ઉમેરે ઃ આ ટીકા મૂળ ( ગા ૧-૩૦) સહિત જૈ‰‰સ ” તરફ્થી વિસ ૧૯૭૧મા છપાવાઈ છે, જ્યારે કેવળ મૂળ ભીમસી માણેકે ઇ. સ. ૧૯૦૮માં પ્રકાશિત કર્યું" હતુ પૃ. ૮૭, ૫. ૨૦ અંતમા ઉમેરા ઃ આ જો એમના સાક્ષાત્ ગુરુ હોય તેા આ જ ખુદ્દીવસ ગહણી અન્ય હરિભદ્રસૂરિની કૃતિ ગણાય. આ ટીકાના પ્રાર ભમા મૉંગલાચરણરૂપ પદ્ય બાદ હરિભદ્રસૂરિ વિષે નીચે મુજખ ઉલ્લેખ છે ઃ cr “ दत्तैकान्तवादिसन्दोहापारसादाना गिरा स्वर्गापगानादानुवादाना " અંતમા પ્રશસ્તિનુ નિમ્નલિખિત આદ્ય પદ્ય હરિભદ્રસૂરિના પુષ્કળ ગુણાકી નરૂપ છે: " नित्यं श्रीहरिभद्रसूरिगुरवो जीयासुरत्यद्भुतज्ञानश्रीसमलङ्कता. सुविशदाचारप्रभाभासुराः । येषा वाक्प्रया प्रसन्नजरया शास्त्राम्बुसम्पूर्णया भव्यस्येह न कस्य कस्य विदधे सन्तापलोपो ऽवनौ ॥ १ ॥ " આ ઉલ્લેખા એટલા બધા પ્રશસાત્મક છે કે એ પ્રસ્તુત હરિભદ્રસૂરિને જ અ ગે સ ભવી શકે. જો એમ જ હોય તે ‘ ગુરુ ’થી સાક્ષાત્ ગુરુ ન સમજવા, પરંતુ સમભાવભાવી હરિભદ્રસૂરિની આ કે અન્ય કૃતિથી પોતાને લાભ થયા હોવાથી એમને ગુરુ ' તરીકે નિર્દેશ સમજવા. આ પરિસ્થિતિમા હુ આ કૃતિ વિષે કેટલુક કહીશ. : આ કૃતિમા જન્મમાં રચાયેલા ૩૦ પદ્યો છે, એ ‘ જખૂ ’ દ્વીપ વિષે નિમ્નલિખિત દસ દાર (દ્વાર) દ્વારા કેટલીક માહિતી પૂરી પાડે છેઃ
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy