SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પુરણ ] જીવન અને કવન ૩૫૩ હ્યાણવિજયએ મેં પૃ. ૫૮-૫૯મા ગણાવેલી ૧૫ કૃતિઓ પૈકી વીરસ્થ સિવાયની ૧૪ને વિરહાનિત કહી છે. એમણે જેમસંયમને ઉલ્લેખ કર્યો નથી. જો કે એ પણ વિરહાકિત છે. આનું છું કારણ? પૃ. ૬૩, ૫.૮ અંતમાં ઉમેરઃ ગસયગ એ હારિભદ્રીય જ કૃતિ હોય તો એમા જોગિનાહ ” એવું વિશેષણ મહાવીરરવામીને અંગે છે. પૃ. ૭૫, અતિમ પ ક્તિ. અંતમાં ઉમેરેઃ અષ્ટક ૧૨, શ્લો. ૮માં ગુરુલાઘવને પ્રગ છે આ પ્રયોગ મનુસ્મૃતિ (અ. ૯, લો. ર૯૯), ચરક (સત્ર ૨૭), નાટ્યશાસ્ત્ર (અ. ૧, . ૧૮૨, ૧૮૮ અને ૧૯૧; અ. ૩૧, . ૧૩ અને ૪પ૬) તેમ જ અભિજ્ઞાનશાકુન્તલ (અં. ૫, લે. ૩૧ પછી)મા છે. વ્યાકરણશાસ્ત્રની રચનામાં ગુલાઘવને વિચાર સૌથી પ્રથમ કાશકૃત્ન કર્યો છે. પૃ. ૭૭, ટિ. ૧. અંતમાં ઉમેરઃ વાસીચન્દણ૫” શબ્દગુચ્છ જિગસચગ (ગા. ૨૦ અને ૯૧)માં વપરા છે. આ અવસરની નિજજુત્તિ (ગા ૧૫૪૮)માં લેવાય છે અને એને અર્થ એની ટીકા નામે શિષ્યહિતામાં એક પાઇચ અવતરણ દ્વારા દર્શાવી છે. ધર્મદાસગણિકૃત ઉવસમાલા (ગા ૯૨) પણ અત્ર પ્રસ્તુત છે. પૃ. ૮૪, પં. ૧૦. અંતમાં ઉમેરો: અનુકરણ–જિનવિજયજીના મતે ઉવએ પય એ ધર્મદાસગણિએ વિક્રમની થીથી છઠ્ઠી સદીના ગાળામાં રચેલી ઉવએસમાલાના અનુકરણરૂપ છે. ૧ પામશતક (પૃ. ૧) પ્રમાણે છે જ. ૨ અવતરણો માટે જુઓ શ્રી યુધિષ્ઠિર મીમાંસકે રચેલે સંસ્કૃત વ્યારારા િરતિદાસ (પૃ. ૮૨-૮૩). ૩ એજન, પૃ. ૮૩. ૪ જુઓ “ર્સિ. જે. ચં.”મા ઇ સ ૧૯૪ભાં પ્રકાશિત ધર્મોપદેશમાલા-વિવરણનું પ્રાસ્તાવિક વક્તવ્ય (પૃ. ૧૩–૧૪). હ ૨૩
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy