SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૮ ૩૪૮ • હરિભદ્રસૂરિ [ પુરવણી આની વૃત્તિ (પૃ. ૧૨૨)માં હરિભદ્રસૂરિને ૧૪૦૦ પ્રકરણરૂપ ગંગા નદીના નિર્ગમન માટેના “હિમાલય” કહ્યા છે. વિશેષમાં એમા આ સૂરિવર્યની જીવનપ્રભાને સંક્ષેપમાં પરિચય અપાય છે. એના ગુજરાતી અનુવાદ (પૃ. ૨૨૦)મા ભેજન આપવાથી” અને “ભોજનાદિ આપવાની” એમ જે કથન છે તે વૃત્તિ વિચારતા ભૂલભરેલું છે. આપવાને બદલે “અપાવવા” એમ સુધારે કરો ઘટે. આ વૃત્તિમાં કહ્યા મુજબ સાર્થવાહને મારી ચેરે બળદ ઉપરની ગુણો લઈ જતા હતા તે ગુણેમાંના મીણના પિડામાં રત્નો હતા સવારના શંખવાદનથી લેકના સ્વપર શાસ્ત્રો વિષેના સંશય દૂર કરતા, મધ્યાને દુઃખીઓને ઇષ્ટ ભોજનની પ્રાપ્તિ કરાવતા અને સમીસાજના પ્રતિવાદીઓની સાથે વાદવિવાદ કરનારા એમ આ સૂરિનું અહીં વર્ણન છે. પૃ. ૮, પૃ. ૫. “હવિંદદાસેને બદલે વાઃ હરગોવિંદદાસ ત્રિકમચંદ શેઠે. પૃ. ૮, પં. ૭. અંતમાં ઉમેરેઃ (૧૩) ભવવિરહસૂરિ–આ આગમ દ્વારકની કૃતિ છે. એમા એમણે હરિભસૂરિની જે જે કૃતિના અંતમાં એ સૂરિએ “ભવવિરહ ને પ્રયાગ કર્યો છે તેને લગતા પદ્ય રજૂ કર્યા છે. વિશેષમાં એ સૂરિની કૃતિઓના વિવરણકારોએ એ સૂરિને જ્યા જ્યા ભવવિરહથી સંધ્યા છે તેની નોંધ લીધી છે. કર પદ્યોમાંથી ૨૦ પદ્યોમાં “ભવવિરહને પ્રગ છે અને ૧૫ પદ્યોમા વિરહ” શબ્દ છે. ૧ આ કૃતિનો પરિચય આ યુ. (વૃદ્ધિ, પૃ. ૧૩)માં અપાય છે અરે, પરંતુ આ કૃતિની ભાષા કે એના રચનાવર્ષ વિષે એમાં ઉલ્લેખ નથી ૨ આ રાબ્દ પૂરતા કાર્ય માટે જુઓ પૃ. ૫૮, ટિ ૩.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy