________________
પુર વ ણી પૃષ્ટ ૩, અતિમ પંક્તિ. ‘ત્યારે ' પછી ઉમેરેઃ એટલે પૌણિમાન માસ તરીકેની ગણના પ્રમાણે ચૈત્ર કૃષ્ણ ચતુર્દશીએ = ઈ. સ. ૭૭૯ની ૨૧મી માર્ચે.
પૃ. ૩, અંતિમ પંક્તિ અને પૃ. ૪, ૫. ૧. “અમુદ્રિત છે ને બદલે વાચઃ “ર્સિ. જે. ગ્ર.”મા મૂળ પૂરતી ઈ. સ. ૧૯૫૯મા પ્રકાશિત કરાઈ છે. એના “કિંચિત પ્રાસ્તાવિક” (પૃ. ૧૨)મા જિનવિજયજીએ એવું અનુમાન કર્યું છે કે પ્રસ્તુત કૃતિની જે બે હાથપિથીઓ મળી છે તેમાંના પાઠભેદ ગ્રંથકારે પોતે કરેલા સુધારાવધારાને આભારી છે. પૃ. ૬,પં. ૬. અંતમાં ઉમેરોઃ
શતાથી અને એની સ્વપજ્ઞ રવૃત્તિ–આ શતાર્થિક સોમપ્રભસૂરિની વિ. સં. ૧૨૦૦ થી ૧૨૨૫ના ગાળાની રચના છે. પ્રસ્તુત પદ્ય નીચે મુજબ છેઃ"कल्याणसार ! सवितान! हरेऽक्षमोह
कान्तारवारण! समान! जयाद्यदेव ! । धर्मार्थ! कामद! महोदयवीरधीर !
સોમ માપરમાગમણિરે! ” ૧–૨ આ બંનેને ગુજરાતી અનુવાદ સહિત “જૈન સાહિત્યોહાર ગ્રન્યાવલી ”ના દ્વિતીય પુષ્પ નામે અનેકાર્થસાહિત્યસંગ્રહ (ભા. ૧)માં સ્થાન અપાયું છેઆ પુસ્તક શ્રી સારાભાઈ મણીલાલ નવાબે ઇ સ ૧૯૩૫મા પ્રસિદ્ધ કર્યું છે.