________________
૩૪૪
હરિભદ્રસૂરિ
[ ઉપખંડ
નીચે મુજબ ઉલ્લેખ કર્યો છે તે ઉપરથી પુના સર્વથા ઉચ્છેદ ન થયે હાય——કંઈક પ્રકાશ જણાતા હોય એવે સમયે હામ્ભગ્નરિ થયા એમ આગમાદ્વારકાદિનું માનવું છે :~
૮ રૂહૈં હ્રિવિિિલત્ઝાતિરાયતેનોવાનિ ‘૩.૫મા 'વાર્તાવિપુઽનपटलावलुप्यमानमहिमनि नितरामनुपलक्षीभूतपूर्व गतादिबहुतमग्रन्थसार्थतारकानिकरे पारङ्गतगदितागमाम्बरे पटुतमवोधलोचनतया सुगृहीतनामधेयो भगवान् શ્રીહરિમંદ્રસૂરિ ।’
ક્રિયારત્નસમુચ્ચયની પ્રશસ્તિ (શ્લા. ૧૫ )મા, મુનિસુન્દરસૂરિકૃત ગુર્વાવલી ( શ્વે. ૪૦ )મા અને ‘ અ ચલ ’ તેમ જ ‘ પૌ`મિક ’ ગચ્છાની કેટલીક પટ્ટાવલીએમા હરિભદ્રસૂરિને માનદેવના મિત્ર તરીકે એળખાવ્યા છે. એ ઉપરથી પણ હરિભદ્રસૂરિ વિક્રમની છઠ્ઠી સદીમા થયા એ વાત તરી આવે છે.
આગમાધારકે પંચવટ્યુગના ઉપેદ્ઘાત (પત્ર ૨-રઆ )માં, પચવશ્રુગના પદ્યો ૧૦૧૯–૧૦૨૦ અને ૧૧૧૦ અને એની સ્વાપર વૃત્તિને આધારે એમ પ્રતિપાદન કર્યું છે કે હરિભદ્રસૂરિના સમયમા કાઈકને તા ઓછામા ઓછુ એક પુર્વી જેટલું જ્ઞાન હતુ.
આમ આ હકીકત ઉપયુક્ત નિર્દેશને બાધક બને છે, પર તુ જે અજૈન ગ્રન્થકારા અને કૃતિઓના ઉલ્લેખ હરિભદ્રસૂરિએ કર્યા છે તે ઉપરથી દેારાતા અનુમાનની પાષક બને છે. એ વાતા હવે આપણે વિચારીશું. તે પૂર્વે આ ખાધકતાનું નિરાકરણ થાય એવી કલ્પના જે કેટલાક આધુનિક વિદ્વાનેએ કરી છે તે હુ નાધીશ
શ્રી. હીરાલાલ શાહે એમના ગુજરાતી લેખમાં એવા ઉલ્લેખ કર્યો છે કે વિક્રમસંવત્ ૫૮૫ને બદલે ગુપ્તસ વત્ ૫૮૫ ગણાય તે હરિભદ્રસૂરિનું અવસાન વિ સં. ૮૪૨મા થયેલુ ગણાય, કારણ કે જિનસેને હરિવ”શપુરાણમા કહ્યુ છે કે ગુપ્તસ વત્ વીરસંવત્ ૭૨૭