________________
હરિભસૂરિ
[ ઉપખંડ
વડે થતા બંધને પ્રાધાન્ય અપાયું છે. આથી જૈન તીર્થકરને
સ્વયં બુદ્ધ” કહેવા એઓ તૈયાર નથી, કેમકે એથી તે મહેશના ઉપકાર માટે સ્થાન રહેતું નથી. લવિ. (પત્ર ૧૯૨૦)માં સદાશિવવાદને અંગેની કોઈક કૃતિમાથી નીચે મુજબનું અવતરણ અપાયું છે –
મહેરીનુપ્રત વોનિયમ”. સવગતાત્મવાદ–આત્મા સર્વવ્યાપક છે એમ આ વાદને અર્થ છે. આ મત વ્યાદિવાદીઓને એટલે કે વૈશેષિકોને છે. એમના મતે સ્વસ્વરૂપે સદા લેકાતે આવેલા શિવ ઇત્યાદિ રથાનમાં મુતાત્માઓ રહેલા છે, કેમકે એઓ સર્વવ્યાપક છે એટલે સ્થાનાતરનો પ્રશ્ન જ નથી. એમની કોઈક કૃનિમાંથી લવિ. (પત્ર ૬૪)મા નિમ્નલિખિત અવતરણ અપાયું છે –
“વિમુર્નિર્ચ માત્મા". આને અર્થ આત્મા વિભુ એટલે કે સર્વવ્યાપી અને નિત્ય છે.
આ પ્રમાણેની માન્યતા ધરાવનાર વૈશેષિકદિને મતે જૈન તીર્થકર ૧શિવ, અચળ, અરુજ, અન ત, અક્ષય, અવ્યાબાધ અને *અપુનરાવૃત્તિરૂપ “સિદ્ધિગતિ” નામના સ્થાને ગયા એમ ન મનાય.
સર્વસવૈવંભાવવાદ–સમસ્ત જીવોને એકસરખે જ ભાવ છે. બધા વિવક્ષિત ભાવવાળા જ છે એમ આ વાદને અર્થ છે. એને અનુસરનારા જે બૌદ્ધો છે તે વૈભાષિક સ ભવે છે એમ લવિની ૧ વિશ્નો અને ઉપદ્રવોથી મુક્ત ૨. વ્યાધિ અને વેદનાથી રહિત. ૩ કર્મ જન્ય પીડાથી મુક્ત ૪ જ્યાંથી પાછા ફરવાનું નથી એવી