________________
સમીક્ષા |
જીવન અને કવન
૩૧૩
હરાવી “અયોધ્યાના વિક્રમાદિત્ય પાસેથી ઈનામ મેળવ્યું હતું. પછી એઓ “વિથ પર્વત ઉપર આવેલા પિતાને ઘેર ગયા અને ત્યાં એમનું અવસાન થયુ એમને સમય ઈ સ ૨૫-ઇ. સ ૩રને ગણાય છે.
કુમારિલે મીમાંસાલેકવાતિક (અનુમાન-પરિચ્છેદ, શ્લો. ૧૪૩)મા વિધ્યવાસીને મત નો છે.
અન્યાગ. (શ્લે. ૧૫) ઉપરની સ્યાદ્વાદમંજરીમા, તકરહસ્યદીપિકા (પત્ર અરઅ)માં તેમ જ ન્યાયાવતારની વૃત્તિ ઉપરના દેરભદ્રકૃત ટિપ્પન (પૃ. ૯૭)માં વિધ્યાવાસીને ઉલ્લેખ છે તેમ જ એમના નામે નીચે મુજબનુ પદ્ય રજૂ કરાયું છે –
" पुरुषोऽविकृतात्मैव स्वनि समचेतनम् ।
मन करोति सान्निध्यादुपाधि. स्फटिकं यथा ॥" આ પદ્ય લલિતવિસ્તરાની પંજિક (પત્ર ૬૧)માં જવાય છે. ભોગને અંગેના આ પદ્યને અર્થ એ છે કે જેમ ભિન્ન ભિન્ન રંગના સંયોગથી નિર્મળ સ્ફટિક કાળું, રાતું, પીળું ઇત્યાદિ રંગવાળું બને છે તેમ અવિકારી ચેતન પુરુષ અચેતન મનને પિતાના સમાન ચેતન બનાવે છે ખરી રીતે વિકારી હોવાથી મન “ચેતન” કહેવાય નહિ
(૨૨) વિશ્વ ધમબિન્દુ (અ. ૪, સૂ ૧૮)માં એમને નિર્દેશ છે. દીક્ષા સબધી એમનો મત મે પૃ. ૧૦૪મા નો છે. એઓ કંઈક અંશે સમ્રાહ્ના મતને અનુસરે છે
(૨૪) વૃદ્ધાચાય નંદીની ટીકા (પત્ર પર)માં એમને વિષે હરિભદ્રસૂરિએ ઉલ્લેખ કર્યો છે, અને એમને કેવલજ્ઞાન અને કેવલદર્શન એ બે ઉપગના અભેદના પુરસ્કર્તા ગણ્યા છે. પ્રદેશવ્યાખ્યા (પત્ર ૨૯)મા નિર્દેશેલા વૃદ્ધાચાર્ય આ જ હશે.