SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ ટીકા રચી છે. આ યુરિનો સ્વર્ગવાસ વિ સં. ૧૧૩પમાં અને મતાંતર પ્રમાણે ૧૧૩માં થયો હતો (૩) ઉપદેશપદ-ટીકા યાને સુખસંબોધના–હરિભદ્રસૂરિએ વિએ પય જન્મમાં રચ્યું છે. એના ઉપર વિ. સં. ૧૧૭૪માં મુનિચન્દ્રસૂરિએ સં૦મા ટીકા રચી છે. આ ઉવસાયની અંતિમ– ૧૦૩૯મી ગાથા ઉપરની ટીકાને ભાગ અત્રે પ્રસ્તુત છે. (૪) ગણધસાધશતક-ટીકા–જિનદત્તસૂરિએ રચેલા ગણહરસરાયગ ઉપર સુમતિગણિએ સમાં આ ટીકા વિ. સં. ૧૨૯૫માં રચી છે. (૫) યક્ષદેવ મુનિના ઉદ્દગારો—આ મુનિએ હરિભદ્રસૂરિને અમે પાંચ પદ્યો રચ્યાં છે આ મુનિ તે કાણુ એ બાબત મેં “યક્ષદેવ. મુનિને પરિચય” એ નામના મારા લેખમાં વિચારી છે. ૧ આ ટીકા મૂળ કૃતિ સાથે “જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ (પાલીતાણા) તરફથી ઇ. સ૧૯૦૯માં છપાવાઈ છે “મુક્તિ કમલ જૈન મોહન માલામાં પણ આ ટીકા તેમજ એનું મૂળ બે વિભાગમાં ઈ. સ. ૧૯૨૩ ને ૧૯રપમાં અનુક્રમે છપાવાયેલાં છે. આ નવીન સંસ્કરણનો અત્ર ઉપયોગ કરાય છે. ૨ આ ટીકાની અનેક હાથપોથીઓ મળે છે. આ હજી સુધી અમુદ્રિત છે. એના ઉપરથી પદ્મમંદિર ગણિએ સંક્ષિપ્ત ટીકા રચી છે તે તો મૂળ સહિત “જિનદરસૂરિ પ્રાચીન પુસ્તકેદાર ફડ” (સુરત) તરફથી ઈ. સ૧૯૪૪માં પ્રકાશિત થઈ છે. આની હિંદી “ભૂમિકા ” (પત્ર પ–૬અ )માં ઉપર્યુક્ત અમુદ્રિત ટીકાનો પરિચય અપાયો છે. એમાં સૂચવાયું છે કે સુમતિગણિએ શબ્દરપ્રદીપ નામના કેશમાંથી ઉદાહરણ આપ્યા છે. આ કેશ અનુપલબ્ધ છે. ૩ ગાત્ર પૌત્ર ગ્રં૦ માટે અનેકાનતજયપતાકનું પણ વ્યાખ્યા ઇત્યાદિ સહિત મેં જે સંપાદન બે ખંડમ કર્યું છે તેમાં બીજા ખંડના અંતમાં આ ઉગારાત્મક પાંચ પડ્યો ઇ. સ. ૧૯૪૭માં છપાવાયાં છે. ૪ મારે આ લેખ “જૈન સત્ય પ્રકાશ” ( વ. ૧૨, અં. ૭)માં ઈ. સ. ૧૯૪૭માં છપાયો છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy