SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનરેખા ] જીવન અને કવન (૫) ૧૩ણુસંચયપગરણ–આ જ ભ૦માં ૫૫૦ પદ્યોમાં સિદ્ધાન્તની સારભૂત ગાથાઓના સગ્રહરૂપે રચાયેલી કૃતિના કત “અંચલ ગચ્છના હર્ષ(નિધાનસૂરિ છે. આ કૃતિની રચના ગુણનિધાનસૂરિના ઉપદેશને આભારી છે. ૨૮૨મી ગાથા અત્રે પ્રસ્તુત છે. એ નીચે મુજબ છે : " पगपण्णवारससए हरिभद्दो सूरि आसि पुव्वकए । तेरसय वीसहिए वरिसेहिं वप्पभट्टपहू ॥२८२ ॥" (૬) કેટલીક કર્ણશીર્ણ હાથપોથીઓમાં મળી આવતી નીચે મુજબની ગાથા – “वीराओ वयरो वासाण पणसए दससएण हरिभद्दो । તેરહિં વઘમટ્ટી મર્દીë ઘણયાળ “વદિ-૩મો ” (૨) સંસ્કૃત [૧૯] (૧) શિષ્યહિતા–વસ્મય નામના જૈન આગમ ઉપર હરિભદ્રસૂરિએ સંમાં આ નામની ટીકા રચી છે. એના અંતમાં જે પુષિકા છે તે અત્ર ઉપયોગી છે. (૨) પંચાશક-ટીકા– હરિભદ્રસૂરિએ પંચાસગની જમમાં રચના કરી છે. એના ઉપર અભયદેવસૂરિએ સ ૦માં વિ.સં ૧૧૨૪માં આ ૧ આ કૃતિ ગુજરાતી ભાષાતર તથા વિશેષાર્થ સહિત “જૈન ધર્મ પ્રસારક સભા” તરફથી ભાવનગરથી વિ સં ૧૯૮૫માં છપાવાઈ છે ૨ આ ગાથા “ શ્રીમિક્રવાર્થરા સમનિર્ણય ” નામના નિબંધ (પૃ ૫)મા અપાઇ છે. ૩ આ ટીકા મૂળ તેમજ નિજુતિ સહિત “દેવચંદ લાલભાઈ જેના પુસ્તકોદ્ધિાર સંસ્થા” તરફથી ચાર ભાગમાં પ્રસિદ્ધ કરાઈ છે ચોથો (અ તિમ) ભાગ ઈ. સ. ૧૯૧૭માં છપાવાયો છે. ૪ આ ટીકા મૂળ સહિત જે. ધ. પ્ર. સ તરફથી ઇ સ. ૧૯૧રમાં પાવાઈ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy