SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ હરિભદ્રસૂરિ [ ઉપખંડ G, પ્રખ્યામાં મલ્લવાદીને દસમે પ્રબંધ છે. આ વાંચતા એમ ભાસે છે કે અહીં બે મલવાદીઓની હકીકત એકબીજાના નામ ઉપર ચડાવાઈ છે. સમય–પ્રચના વિજયસિંહસૂરિને લગતા છઠ્ઠા પ્રબંધમાં નીચે મુજબ પદ્ય છે – " श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते। વિષે તે મારી વાર્તવ્યન્તરાવ્યા. ૮રૂ ” અર્થાત વીરનિર્વાણથી ૮૮૪ વર્ષ વ્યતીત થતા એ મલ્લવાદીએ બૌદ્ધોને તેમ જ વ્યંતરોને પરાસ્ત કર્યા. આ ઉપરથી મલ્યવાદી વીરસંવત ૮૮૪ની આસપાસમાં એટલે કે વિ. સ. ૪૧૪ની લગભગમાં થઈ ગયા એમ ફલિત થાય છે અને આ સમય હરિભસૂરિએ નિદેશેલા મલ્યવાદી માટે બંધબેસતો આવે છે. આ પ્રબંધમાં તે અલ્લ રાજના સમસમી તરીકે મલ્લવાદીના મોટા ભાઈ અજિતયશસૂને (અને પાઠાતર પ્રમાણે જિનયશસૂન) ઉલ્લેખ છે અને આ રાજા ભુવનપાલને પિતામહ હેય એમ લાગે છે, કેમકે પ્રવચનિક અભયદેવસૂરિના પ્રબંધ (લે. ૩ર)મા આ ૧ ક. ૨૦ (૧૦, ઑ. ૧૦–૧૧) પ્રમાણે અમનાં માતાનું નામ દુર્લભદેવી, મામાનું નામ જિનાનન્દસૂરિ અને બે લઘુ બધુઓને નામ ચકા અને મલ્લ છેવિશેષમાં અહી સૂચવાયા મુજબ અજિતચશે પ્રમાણગ્રંથ એ છે અને વિશ્વાસ્તવિદ્યાધર નામના વ્યાકરણશાસ ઉપર ન્યાસ બનાવ્યા છે, અને એમના નાના ભાઈ યશે અષ્ટાંગ નિમિત્તને લિગની ચાલી સહિત રચી છે. ચર પ્ર. (પ્રબ બ ૭)માં મલ્લવાદીની માતાને સૌરાષ્ટ્રના રાજા શિલાદિનની બેન કરી છે અને એ સાધન વાદ એમની સભામાં, નહિ કે ક”માં માને છે , ૨ અમ વિ. સં. ૧૨માં નાયાધમકહા ઉપર વૃત્તિ રચી છે, - ~
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy