SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ હરિભસૂરિ [ ઉપખંડ પાલને અને સાથે સાથે ધમકીર્તિને ઉલ્લેખ છે. અહીં આ બંનેને ઉદેશીને એ ઉલ્લેખ છે કે એઓ રૂપ વગેરેની (૧) સામાન્ય અને (૨) પ્રતિનિયત એમ બે પ્રકારની શક્તિ માને છે. સત્તા–સમય હ્યુએનસંગ (Hieun Thsang ) “નાલંદા” વિદ્યાપીઠમાં ઈ. સ. ૬૩૫માં ગયા ત્યારે ધર્મપાલ “આચાર્ય' ન હતા પરંતુ એમના શિષ્ય શીલભદ્ર “આચાર્ય” હતા. એમના હાથ તળે આ ચીની વિદ્વાને અભ્યાસ કર્યો હતો. આથી ધર્મપાલ ઈ. સ. ૬૩૫માં, તે નિવૃત્ત થઈ ગયા હતા એમ મનાય, અને એ હિસાબે એમને પ્રવૃત્તિસમય ઈ. સ. ૬૦૦ની આસપાસમાં શરૂ થયેલ લેખાય. કૃતિઓ-ન્યાયબિન્દુ અને એની ટીકાને અંગે ચંદ્રશેખરે હિંદીમાં લખેલી બતાવના (પૃ. ૧૦)મા ધર્મપાલની કૃતિઓ તરીકે નીચે મુજબની ત્રણ ગણાવાઈ છે – (૧) આલંબન પ્રત્યયુધ્યાનશાસ્ત્રવ્યાખ્યા, (૨) વિદ્યામાત્રસિદ્ધિશાશ્વવ્યાખ્યા, (૩) શતશાસ્ત્રવ્યાખ્યા, નંદજીએ”ના સૂચીપત્રમાં એમને નામે નીચે પ્રમાણેની ચાર કૃતિઓને નિર્દેશ છે – નામે ક્રમાંક *- (૧) આલબન-પરીક્ષા-વ્યાખ્યા (૨) વિદ્યા માત્રસિદ્ધિ ૧૧૯૭ - ૩)વિદ્યામાત્રસિદ્ધિશાસ્ત્ર ૧૨૧૦ (૪) શતશાસ્ત્રપુલ્યવ્યાખ્યા ૧૧૯૮ કેટલાકનું માનવું એ છે કે ધર્મપાલે શબ્દવિદ્યાસંયુક્તશાસ્ત્ર નામને ગ્રથ ૨૫,૦૦૦ કલોકને ર છે તેમ જ ન્યાયકારતકશાસ્ત્ર ૧૧૭૪
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy