SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉપખંડ પરિ. ૭મા હેતુચક્રડમરુમાથી બે પદ્યા અપાયા છે. આ બે પદ્યો તેમ જ એનું એક ખીજું પદ્ય તાત્પ ટીકામાં અવતરણરૂપે જોવાય છે. આ તાપ ટીકામા વા ગણ્યના ઉલ્લેખ છે. ૨૦૦ ઔદ્ધ દેન (પૃ. ૧૧૧)મા કહ્યુ` છે કે દ્વિગ્નાગે પોતાના ગ્રંથામા ઇતર દર્શોના અને વાત્સ્યાયનકૃત ન્યાય—ભાષ્યની એટલી તર્કસંગત આલાયના કરી છે કે આ ભાષ્ય ઉપર પાશુપતાચાય ઉદ્યોતક૨ ભારદાજને કેવળ ઍને ઉત્તર આપવા માટે ન્યાય-વાર્તિકની રચના કરવી પડી. દિનાાગના પ્રમાણસમુચ્ચયની બૌદ્વેતર ગ્રંથકારોએ જેમ ઝાટકણી કાઢવા પ્રયાસ કર્યો છે તેમ બૌદ્ધોએ એમના મંતવ્યાના સમનાથે પુષ્કળ પરિશ્રમ કર્યો છે. આમ આ કૃતિએ સમગ્ર ભારત વર્ષોંને એક યા બીજી રીતે આકર્યું છે. એરિસ્ટોટલના લખાણોએ યુરાપને મેહમુગ્ધ બનાવ્યું હતુ.. ખરુ પર તુ એની સમીક્ષા માટે આવુ ક્ષેત્ર ઉપસ્થિત કર્યું' ન હતુ. એટલે એ અ'શતઃ જ પ્રમાણસમુચ્ચયની સાથે સરખાવી શકાય. પ્રમાણસમુચ્ચયની વૃત્તિ—આ સ્વાપર વૃત્તિ છે. એ પણ સંસ્કૃતમાં મળતી નથી. એના તિબેટી રૂપાંતરમાંથી જે અવતરણા ઉપર્યુંક્ત આવૃત્તિમાં અપાયા છે તેમા પૃ. રમા ન્યાયકારને અને પૃ. ૩૮મા વાદિવિધના ઉલ્લેખ છે. . હેતુચક્રડમરુ——આને હેતુચક્ર પણ કહે છે. આ ન્યાયની કૃતિ પ્રમાણસમુચ્ચયમાં ગૂંથી લેવાઈ છે. એમા એ પ્રકરણા છે. એકમા પક્ષ વિષે અને ખીજામાં હેતુ ' વિષે નિરૂપણ છે. આ નાનકડી કૃતિનાં બે પદ્યો પ્રમાણસમુચ્ચય (પરિ. ૩)મા જોવાય છે. આ બે પદો તેમ જ એક ખીજું પદ્ય તાપ-ટીકામા ઉદ્ધૃત કરાયાં છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy