SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૪ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ અનેક પ્રકીર્ણક વિષય ઉપર પ્રકાશ પાડે છે. ઉવસાય આત્મનતિના ઉપાયો સૂચવે છે. એ નૈતિક અને આધ્યાત્મિક દષ્ટિએ ઉપગી કૃતિ છે. સાહિત્યક્ષેત્રમાં ફાળે–હરિભસૂરિએ જેટલી કૃતિ રચી છે એ બધી મળતી નથી. કેટલીક અપૂર્ણ મળે છે અને કેટલીક એમના નામે ખોટી ચડાવાયેલી લાગે છે આ પરિસ્થિતિમાં એમને સાહિત્યક્ષેત્રમાં કેટલો ફાળે છે તેને અતિમ નિર્ણયાત્મક ઉત્તર આપી શકાય તેમ નથી છતા જે કૃતિઓ એમની નિર્વિવાદપણે ગણાય છે તેને લક્ષીને એ દરેકનું પરિમાણ અર્થાત 2 થારા રજૂ કરાય તે એ ઉપરથી એમની સાહિત્ય-સેવાને આપણને થોડોઘણે પણ ખ્યાલ આવે. આથી હું એ નીચે મુજબ કૃતિના નામપૂર્વક આપુ છું અને સાથે સાથે પઘાત્મક કૃતિના પદ્યોની સંખ્યા પણ નોધુ છું:નામ પદ્યસંખ્યા ગ્રન્થા અનુગદ્વારવિવૃતિ ૩૦૦૦ (જે. ગ્ર.) અનેકાતજયપતાકા ૩૫૦૦ અનેકાતજ્યપતાકોદ્યોતદીપિકા ૮૨૫૦ અનેકતિવાદપ્રવેશ ૭૨૦ અનેકાતસિદ્ધિ 2 અષ્ટક પ્રકરણ ૨૬૬ આત્મસિદ્ધિ આવશ્યકસૂત્ર-બૃહવૃત્તિ ૮૪૦૦૦ આવશ્યકસૂત્ર–વિવૃતિ ૨૨૦૦૦ ઉએસપય ૧૩૯ ૧૧૫૦ ચૈત્યવ દાનસૂત્ર–વૃત્તિ (લ વિ ) – ૫૪૫ જ બુદીવસ ગણું જીવાજીવાભિગમ-લઘુવૃત્તિ ૧૧૧૯૨, ૧ ૫ ભાં. ચં. સૂ. (પૃ ૧૨૩) પ્રમાણે ૧૨૦૦ છે. - - ૨ ૫૮ ૩૦
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy