SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] ગ્રંથ . સ૦ (સટીક જૈનદર્શન) ષોડશકપ્રકરણ (પા. ૧-૮ ) સંસારદાલાનલસ્તુતિ સખાપયરણ જીવન અને વન ભાષાંતરકાર ૧ ૫. બેચરદાસ જી. દેશી કેશવલાલ જૈન (?) હીરાલાલ ૨. કાપડિયા વગેરે ૫ મેરુવિજયગણિ ૫. બેચરદાસ જી. દેશી ૨૩૩ (પૃ ૧૩-૧૮) ,, ઇટાલિયન ભાષાંતર—હરિભદ્રસૂરિષ્કૃત ધખિનુ તેમ જ લેતત્ત્વનિણ યનુ ડૉ. સુઆલિને હાથે ઇટાલિયન ભાષામા ભાષાંતર થયેલું છે. હરિભદ્રસૂરિની સસારદાવાનલસ્તુતિ સિવાયની એકે કૃતિનું સર્વાંશે હિંદી, ૪અગ્રેજી કે જર્મન ભાષામા ભાષાતર થયુ હોય તે પણ એ પ્રસિદ્ધ થયું હૈાય એમ જણાતું નથી. વિષચેાનુ` વૈવિધ્ય—હરિભદ્રસૂરિએ વિવિધ વિષયોનું નિરૂપણ કર્યું છે. તેમા ન્યાયને અંગે એમણે અ૦૪૦૫૦, અનેકાન્તવાદપ્રવેશ, અનેકાન્તસિદ્ધિ અને સ્યાદ્વાદકુચાદ્યપરિહાર રચ્યાં છે. દનશાસ્ત્ર તરીકે એમણે ધમ્મસ ગહણી, લેાક્તત્ત્વનિ ય, શાવાસ૦ અને ષટ્ટનસમુચ્ચયની રચના કરી છે. યાગની રૂપરેખા એમણે જોગસયગ, ચાન્દસ, ચાગબિન્દુ અને પેાડશકપ્રકરણમા આલેખી છે ગૃહસ્થ-ધર્મ અને સાધુ-ધર્મીનુ સ્વરૂપ ધ બિન્દુ અને પ્`ચાસગમા અને સાધુ-ધર્મનું વિશિષ્ટ નિરૂપણુ પહેંચવત્યુગમા છે . કથા-સાહિત્યના સર્જનરૂપે સ૦૨૦ અને ત્તમાાણ ગણાવી શકાય. અષ્ટકૅપ્રકરણ અને વીસવીસિયા એ ૧-૨ જુએ “ પુરવણી ’’. ૩ જુએ પૃ ૧૪૮, ૪ જુઓ પૃ ૧૭–૧૬૮.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy