________________
સાહિત્યસેવા
અભયદેવસૂરિ
આગમાહારક (આનંદસાગરસૂરિ) ગુણરત્નસૂરિ
જિનેશ્વરસ રિ
જ્ઞાનવિમલસૂરિ
વેન્દ્ર (?)
પા દેવગણિ ( શ્રીચન્દ્રસૂરિ )
પ્રભાનન્દસરિ
બ્રહ્મ-શાતિદાસ
જીવન અને કવન
મણિભદ્ર (૨)
મલયગિરિરિ
માનદેવસૂરિ
સુનિયન્દ્રસૂરિ યશેાભદ્રસૂ રિ યશવિજયગણિ (ન્યાયાચાર્ય)
રાજસ
વર્ધમાનસૂરિ
વિજયલાવણ્યસૂરિ
વિદ્યાતિલક (સામતિલકસૂરિ) શિવમ`ડનર્માણ
સઘ્ધતિલકસ રિ
સાધુરાજગણિ હેમચન્દ્રસૂરિ (?)
رو
૨૩૧
6
( મલધારી) જૂ
અજૈાની કૃતિઓ ઉપર હરિભદ્રસૂરિએ ટીકા રચી હોય તેવી કૃતિ તે નિશ્ચિત રૂપે ન્યાયપ્રવેશક છે. આ ટીકા ઉપર પા દેવગણિની પજિકા છે.
ભાષાન્તરા
ગુજરાતી ભાષાંતરો—
હરિભદ્રસૂરિના કેટલાક ગ્રંથોના ગુજરાતીમા ભાષાતર થયા છે અને એ પ્રસિદ્ધ પણ થયા છે. એની નોંધ તે મે તે તે ગ્ર થાના પરિચય આપતી વેળા આપી છે ખરી, પરંતુ એ એક સ્થળે સામટી અપાય તે સારુ. એમ લાગવાથી એ ગ્રંથા તેમ જ એના ભાષાતરકારોના નામેા અહી રજૂ કરુ` છુઃ—
* જુએ પુરવણી