SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૨૨૭ વર્ગમાં વિભક્ત કરાયા છે. આ ઉપરથી પ્રશ્નના ઉત્તર અપાય છે. આ જાતની વિદ્યાને “વર્ગ કેવલિવિદ્યા' કહે છે. ઉપર્યુક્ત વ...કેવલિસુત્તમાં આવી જતની વિદ્યા હશે. ચ.પ્ર. (પૃ. ૫૮)માં આમ રાજને શીખવા લાયક કળા તરીકે “કેવલિ-વિદ્યાનો ઉલલેખ છે. શું એને આ કૃતિ સાથે સંબંધ છે ખરા ? (૧૫૫) શ્રાવપ્રજ્ઞપ્રિવૃત્તિ ઉમાસ્વાતિએ સંસ્કૃતમાં શ્રાવકપ્રજ્ઞપ્તિ રયાનું મુનિચન્દ્રસૂરિએ ધમબિન્દુ (અ ૩, સૂ. ૧૮)ની ટીકા (પત્ર ૩૫આ)માં કહ્યું છે એટલું જ નહિ, પણ એમાથી સંસ્કૃત અવતરણ પણ આપ્યું છે, પરંતુ આ કૃતિ હજી સુધી તે મળી આવી નથી. પાઈયમા જે કૃતિ છે તે જ જે અહી આથી અભિપ્રેત હોય તે એ બાબત પૃ. ૧૮૦–૧૮૧માં વિચારાઈ છે. વિશેષમાં ઉમાસ્વાતિના નામે ચડાવાતી શ્રાવકપ્રજ્ઞપ્રિની કઈ વૃત્તિ જ જોવા જાણવામાં નથી. (૧૬૪) સંગ્રહવૃત્તિ સ ગ્રહણ થી લઘુ-સંગ્રહણી અને બહત-સંગ્રહણી એ બે કૃતિઓ સામાન્ય રીતે સમજાય છે. તેમા હરિભદ્રસૂરિની ટીકા માટે તે બહસંગ્રહણું જ હોઈ શકે, કેમકે બીજી સંગ્રહણીના કર્તા તો એમના પછી લાબે સમયે થયેલા છે. ૧ જુએ અજ૫૦ (ખડ ૨)નો ઉપઘાત (પૃ ૬૬) તેમ જ પા ભા સા. (પૃ. ૧૭૦) આ બીજી કૃતિમાં મે વગકેવલિસુત્તને વચ્ચકેવલી તરીકે નિર્દેશ કર્યો છે. ૨ આ નામની વિવિધ કૃતિઓ વિષે મેં કેટલીક હકીકત “સ ગહણી (સ ગ્રહણ)” નામના મારા લેખમાં આપી છે. આ લેખ “આ પ્ર.” (૫ ૪૮, આ ૫)માં છપાયો છે અને અગેન મારે બીજો લેખ નામે કેટલીક સ ગહણી (સ ગ્રહણ)” “આ પ્ર ” (પુ પ૭, અ. ૪)માં છપાવે છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy