SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ હરિભદ્રસૂરિ £ ઉત્તર ખs कृत्वाऽरीणा गलेऽदी, व नु तव रिपवो ? येषु सन्धि छिनमि વં? (g) , વિનવ તિ છે ? ન સીતારમાં ૧ આ કોઈ પ્રાચીન પાઇવ પદ્યને છાયાનુવાદ હવાને સંભવ છે. આ પદ્યને ભાવાર્થ એ છે કે એક બૌદ્ધ સાધુએ કંથા જેવું વસ્ત્ર પહેર્યું હતુ. તેને એક ધૂર્ત પૂછે છે આચાર્ય (સાહેબ) ! તમારી કંથા સઘન નથી–છિદ્રવાળી છે તેનું શું કારણ? બદ્ધ–માછલી પકડવાની એ જળ છે. ધૂર્ત–શું તમે માછલા ખાઓ છે? બૌદ્ધ–મદિરાથી મત્ત બનતા એ હું ખાઉં છું. ધૂર્ત– શું તમે મદિરે પીઓ છો? બદ્ધ—જ્યારે હું વેશ્યાને સંગ કરું છું ત્યારે એમ કરું છું. ધૂર્ત–શું તમે વેશ્યાગમન કરે છે ? બૌદ્ધ-દુશ્મનના ગળા ઉપર પગ મૂકીને–તેમને લાત માર્યા બાદ એમ કરુ છું. ધૂર્ત—તમને વળી દુશ્મન શા? બૌદ્ધ –જેમના ઘરના સાધા મેં ભાગ્યા હોય તે. ધૂર્ત–શુ તમે ચોર છે ? બૌદ્ધ–ના રે, એ તો જુગારને અગે. ધૂર્ત–શું તમે ધૂર્ત છે? બૌદ્ધ–હું તે દાસીને પુત્ર છુ. ૧ H I L (Vol. II, p. 485n)માં કહ્યું છે કે આવી હકીક્ત એક બૌદ્ધ-સિહલી સ વાદમા, વલ્લભદેવકૃત સુભાષિતાવલી (શ્લે. ૨૪૦૨)મા, સેમેન્દ્રત લેક્ઝકાશ ઇત્યાદિમાં જોવાય છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy