________________
સાહિત્યસેવા ]
જીવન અને કવન
૧૯૩
અજ૦૫૦ (ખંડ ૧, પૃ. ૨૯૬)ની સ્વપજ્ઞ વ્યાખ્યા જતા જણાય છે કે પ્રમાણુવાતિક (૧, ૧૮૩-૧૮૪)માં નીચે મુજબના પદ્યમાં કરાયેલા આક્ષેપનું આ કૃતિમાં વિસ્તારથી ખંડન છે –
" सर्वस्योभयरूपत्वे तद्विशेषनिराकृते ।
चोदितो दवि खादेति किमुष्टं नामिधापति॥" ઉલ્લેખ–૫૦૪૦૫ (ખંડ ૧)ની પજ્ઞ વ્યાખ્યા (પૃ. ૨૭૯ અને ૨૯૬)મા આ કૃતિને ઉલ્લેખ છે એટલે એ હિસાબે આ કૃતિ આ વ્યાખ્યા કરતા પહેલા રચાઈ છે એમ ફલિત થાય છે. (૧૮) હિંસાષ્ટક અને એની (૧૮૫) સ્વોપ અવચરિ
હિંસાષ્ટક” એ નામ જ સૂચવે છે તેમ એમાં આઠ લે છે અને એને વિષય હિંસાનું નિરૂપણ છે
નિર્દેશ–આ સંસ્કૃત કૃતિને નિર્દેશ દયાલિયની ટીકા (પત્ર ૨૪)મા હરિભસૂરિએ કર્યો છે. આમ આ નાનકડી કૃતિ દસયાલિયની ટીકા પૂર્વે રચાઈ છે પૃ ૪મા અનુયોગદ્વારવૃત્તિને અને પૃ ૭મા સુન્દ અને ઉપસુન્દ એ બે દાનવોને ઉલ્લેખ છે. આ બે પૈકી પ્રથમ ઉલ્લેખ આ અવચૂરિ અણુઓગદારની વૃત્તિ પછી રચાઈ છે એમ સૂચવે છે
વિષય–હિંસાષ્ટકની અવસૂરિમાં હિંસાના પ્રકારનો અધિકાર છે અને એ બાબતમાં આ અવસૂરિ વિયાહપણુત્તિ (સ. ૭, ઉ. ૧, સુત્ત ર૬૨), દસયાલિય (અ. ૪,પ૦ ૧ને ૮), વિસા (ગા.
૧ આ મૂળ કૃતિ પણ અવચૂરિ સહિત સર્વજ્ઞાસિદ્ધિની સાથે સાથે “ કે જે સસ્થા” તરફથી ઈ. સ. ૧૯૨૮માં પ્રસિદ્ધ કરાઈ છે.
૨ આથી કે ઈ આ હિંસાષ્ટક હારિભદ્રય અષ્ટક-મકરણને કઈ ભાગ નથી.