SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા 1 જીવન અને કવન ૧૮૧ વિ સ. ૧૭૪૪મા રચેલી પણ ટીકામાં સાવગધમ્મસમાસનુ ૧૪૪મુ પદ્ય રજૂ કરતી વેળા એના કર્તા તરીકે હરિભદ્રસૂરિનો નિર્દેશ કર્યો છે (૩) ઉમાસ્વાતિએ તત્ત્વાર્થસૂત્ર (અ ૭, સૂ. ૨૦-૩૧)ના ભાષ્ય (પૃ. ૧૦૩–૧૧૫)માં શ્રાવકના બાર વ્રતના જે અતિચારો ગણાવ્યા છે તેમાં અને આ સાવગધમ્મસમાસમાં ગણાવાયેલા અતિચારમાં કેટલીક ભિન્નતા છે અને એ ભિન્નતાનો સમન્વય થઈ શકે એમ લાગતું નથી અવતરણુ–સાવગધમ્મસમાસમાથી જેમ પદ્ય ઉદ્દત કરાયા છે તેમ એના કર્તાએ પણ આવસ્મયની વિકૃતિ (પત્ર ૮૩૧)માથી એક પદ્ય ઉદ્દત કરી એને ૨૯હ્મા પદ્ય તરીકે પોતાની કૃતિમા સ્થાન આપ્યું છે વિવરણ–પ્રસ્તુત કૃતિ ઉપર અજ૫ના કર્તા હરિભદ્રસૂરિએ સાસ્કૃતમા ટીકા રચી છે એ બાબતમા તો મતભેદ નથી. આ ટીકાના પ્રારભની કેટલીક પંક્તિઓ અજ૫૦ની પત્ત વ્યાખ્યા (પૃ ૨)મા જોવાય છે. ૧૩૩મા પદ્યની ટીકામાં “સ સારચક ને નિર્દેશ છે. ભાષાંતર–મૂળનું ગુજરાતીમાં કઈકે ભાવાતર કયું છે ? (૧૮૧ અને ૧૪૪) સાસયજિસ્થય [શાશ્વતજિનસ્તવ] આ જિણહરપડિમાથાત્ત જ છે એટલે એનો આ પૂર્વે પૃ ૮૮-૮મા મે વિચાર કર્યો છે (૧૮૨) સ્તવ ૧ આ કૃતિમાં પદર કર્માદાન વિશે ઉલ્લેખ નથી, જો કે ઉવાસદસા (પૃ ૧૧) અને આવર્સીચની વિકૃતિ (પત્ર ૮૨૯)માં છે ૨ આ પ્રકાશિત થયેલી છે જુઓ પૃ ૧૮૦. કે આ છપાયુ છે જુઓ પૃ ૧૮૦.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy