________________
૧૭:
હરિભદ્રસૂરિ
[ ઉત્તર ખડ
ગા. ૯૦-૧૪૩માં ગુરુના ૩૬ ગુણાની ૧૪૭ પ્રકારે ગણના, અ. ૩, ગા. ૧૬૭-૧૮૩મા ઉપાધ્યાયના ૨૫ ગુણાની ૨૫ પ્રકારે અને અ. ૩, ગા. ૨૦૦-૨૨૫મા સાધુના ૨૭ ગુણ્ણાની ૨૭ પ્રકારે ગણના, ગુરુઓનુ રવરૂપ અને એમનાં દૂષણા ઉપર પ્રહારે, પરમાત્માનું સ્વરૂપ, સમ્યક્ત્વ, શ્રાવકો અને એમની પ્રતિમાએ તથા એમનાં વ્રતે, સના, લેસ્યા.. ધ્યાન, મિથ્યાત્વ અને આલોચના.
r
દેવનુ સ્વરૂપ સમજાવતી વેળા ચેઇય ’ શબ્દ જિતેન્દ્રની પ્રતિમાને વાચક છે એમ એમણે કહ્યું છે.
રચનાનુ પ્રયાજન—ઉપર્યુક્ત પુષ્પિકાગત ઉલ્લેખ ઉપરથી એ. વાત ફલિત થાય છે કે આ કૃતિ યાકિની મહત્તરાની શિષ્યા ૨મને હરીયાના પ્રખેાધનાર્થે હરિભદ્રસૂરિએ રચી છે.
સંતુલન—અ. ૩, ગા. ૯૧-૯૨ ૫'ચિક્રિયસુત્તની આદ્ય ખે ગાથાઓ સાથે મહુધા મળે છે. અ. ૪, ગા. ૨૮ પચ્યુત્ત ( અ. ૨ )ની હારિભદ્રીય ટીકા ( પત્ર અ )મા અવતરણરૂપે જોવાય છે.. અનુવાદ—સ ખોહપયરણ (પૃ. ૧૩-૧૮ )ને! ગુજરાતી અનુવાદ ૫. ખેચરદાસે “ જૈન દંન ” (પૃ. ૧૨-૧૩ )મા આપ્યા છે.
tr
,,
અનુકરણ—રત્નશેખરસૂરિએ પોતે સખહપયરણના આધારે સખાહસત્તિર રચી છે એ વાત આદ્ય પદ્યમાં કહી છે. વિશેષમાં સમેાહસત્તરિની કેટલીક ગાથાઓ સ માહપયરણમાં જોવાય છે.
૧ આ પૈકી એક પ્રકારના સ્ફોટ કરતાં એમણે ૧૨ અંગ, ૬ ધ્યેય, અને ૪ મૂલ એવે ઉલ્લેખ કર્યા છે. ગુણસ્થાનકમારેાહ વગેરેના કર્તા રત્નશેખરસૂરિએ ગુરુગુણુછત્તીસછત્તીસિયાકુલચ નામની ૪૦ ગાથાની કૃતિમાં ગુરુના ૩૬ ગુણા ૩૬ રીતે ગણાવ્યા છે. આ કૃતિ સ્વપજ્ઞ સંસ્કૃત વૃત્તિ સહિત જૈ. આ. સ.” તરફ્થી વિ સ. ૧૯૭૧મા છપાઈ છે.
૨ જીઓ પૃ. ૧૭૫.
૩ જુએ પૃ. ૧૭૪,
.િ ૧.