SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૬૭ સ્તુતિ દલી પ્રાચીન છે તે વિચારવું ઘટે. એ માટે એને સૌથી પ્રથમ ઉલ્લેખ કઈ કૃતિમાં છેએની જૂનામાં જૂની હાથપથી કઈ સાલની મળે છે, “સ્ત્રીઓ એ પ્રતિક્રમણ કરતા બોલે ” એ વિધિ કેટલી પ્રાચીન છે, એની પ્રાચીનમા પ્રાચીન વૃત્તિ અને પાદપૂર્તિ કઈ છે, એનું સાથી પ્રથમ અનુકણ ક્યારે થયું ઇત્યાદિ બાબતે તપાસવી ઘટે (૧૬૧) સંસ્કૃતચૈત્યવંદનભાષ્ય આ નામ સુમતિગણિએ આપ્યું છે. (૧૬૨) સંસ્કૃતાત્માનુશાસન આ કૃતિ આત્માનુશાસનને નામે મેં પૃ. ૮રમા નોધી છે (૧૬૩) સંતિપ(૫)ચાસ(શિ). “ભાઉ દાજી મેમ” (પૃ. ૨૪)માં આની નોધ હોવાનું પં હરગોવિંદદાસે સૂચવ્યું છે. (૧૫-૧૬૬) સમરાઈશ્ચચયિ [સમરાદિત્યચરિત્ર], (૧૬) સમરાદિત્યકથા કિવા (૧૬૭) સમરકચરિત્ર કૌતુકપ્રિયતા–આપણું આ ભારતવર્ષમા પ્રાચીન સમયથી ૧ અ ગ્રેજી પ્રસ્તાવના, વિપયાનુક્રમ અને વિશેષના તેમ જ પારિભાષિક શબ્દોની સૂચી સહિત આ કૃતિનું સંપાદન પ્રો હર્મણ યાકેબીએ કહ્યું છે એ કલકત્તાની “એશિયાટિક સોસાયટી ઑફ બે ગેલ” તરફથી ઈસ ૧૯૨૬માં પ્રકાશિત થયેલ છે બી એચ દેશીએ આ મૂળ કૃતિ સંસ્કૃત છાચા સહિત બે ભાગમા–પહેલામાં છ ભવ અને બીજામાં બાકીના ત્રણ ભવ એ રીતે અનુક્રમે ઈ સ ૧૮૩૮ ને ૧૯૪૨માં છપાવી છે. શ્રી મધુસુદન મોદીએ આ કૃતિને છો ભવ અ ગ્રેજી અનુવાદ, ટિપ્પણ અને પ્રસ્તાવના તેમ જ શબ્દો અને સંસ્કૃત ટિપ્પણુ સહિત સ પારિત કર્યો તે “પ્રાકૃત ગ્રંથમાલા” (ગ્ર થાક ૭) તરીકે શ્રી શંભુલાલ જગશી શાહે ઈસ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કર્યો છે આ જ વર્ષમાં અગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ અને અનુવાદ સહિત આ ભવ બી એ ચૌગુલે અને પ્રેમ એગ્ન વી વિદ્યા દ્વારા પણ સ પાદિત થઈ પ્રકાશિત થયેલ છેશ્રી મધુસૂદન મોદીએ સ પાદિત કરેલ ભવ ૧-૨
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy