SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને કવન ૧૩૭ વિવરણ-૩૬૨૦ શ્લોક જેવડી અને “સોવિન્તામણિ થી શરૂ થતી ટીકા “ પા” મનાય છે ખરી, પરંતુ એની ઉપાંત્ય -પંક્તિમા “મવત શ્રીહરિમરે” એવો ઉલલેખ છે તેનું કેમ? શુ આ પ્રક્ષિપ્ત પાઠ છે? શુ હરિભદ્રસૂરિ જેવા સમર્થ અને વિવેકી સૂરિ પિતાને “ભગવાન” કહે ખરા ? એ ગમે તે હે, પણ લૈ.૧ની આ ટીકામાં આગ્રહી અને નિષ્પક્ષપાતીના વર્તન ઉપર પ્રકાશ પાડનારુ નીચે મુજબનું પદ્ય છે – "आग्रही वत निनीषति युक्ति तत्र यत्र तस्य मतिर्निविष्टा। निपक्षपातस्य तु युक्तियत्र तत्र तस्य मतिरेति निवेशम् ॥" આ રોગવાસિષ્ઠ (ન્યાય-પ્રકરણ)ના નિમ્નલિખિત પદ્યનું -સ્મરણ કરાવે છે – "अपि पौरुषमादेयं शास्त्रं चेद् युक्तिबोधकम् । अन्यत् त्वार्पमपि त्याज्य भाष्यं न्याय्यैकसेविानम् ॥ युक्तियुक्तमुपादेय वचन वालकादपि । अन्यत् तृणमिव त्याज्यमप्युक्तं ब्रह्मजन्मना ॥" ભાષાંતર–મૂળ કૃતિનું ભાષાતર પ્રો. મણીલાલ ન. દ્વિવેદીએ કર્યું છે આ યોગબિન્દુના ભાષાતરરૂપે ગુજરાતી અર્થ અને ગુજરાતી વિવેચન સ્વ. બુદ્ધિસાગરસૂરિજીના શિષ્ય શ્રી ઋદ્ધિસાગરસૂરિએ કરેલ છે એમણે વિવેચનનું નામ “બુદ્ધિસાગર” રાખ્યું છે. | મુનિચન્દ્રસૂરિએ યોગબિન્દુ ઉપર ટીકા રચ્યાનું જે કહેવાય છે તે શું સાચી વાત છે ? ૧ આ “વ દેકે” તરફથી ઈસ ૧૮૯૯માં છપાયુ છે ૨-૩ આ અર્થ અને વિવેચન મૂળ સહિત “સુખસાગરજી ગ્રંથમાલા”. ના ત્રીજા મણકા તરીકે “બુદ્ધિસાગર જૈન જ્ઞાનમ દિર” તરફથી ઈ. સ. ૨૫૦માં પ્રસિદ્ધ થયેલ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy