________________
૧૩૪
હરિભદ્રસૂરિ [ ઉત્તર ખંડ સુમનનંદિની બહત ટીકા યાને વિવેચન-સ્વ. મ. કિ. મહેતાના પુત્ર ડૉ. ભગવાનદાસ મનઃસુખભાઈ મહેતાએ આ વિવેચન કર્યું છે. લગભગ ૮૦૦ પૃષ્ઠની આ કૃતિ છે. મૂળ લેકનો દોહરામાં ગુજરાતીમાં અનુવાદ, લોકને અક્ષરશઃ ગુજરાતીમા અર્થ, એન. ઉપરની હારિભદ્રીય વૃત્તિનો ગુજરાતી અનુવાદ, મૂળ શ્લેક અને એના ઉપરની વૃત્તિના આશયને ઉદ્દેશીને “સુમનનંદિની બૃહત ટીકા” એ નામથી સવિસ્તર વિવેચન તેમ જ પ્રસ્તુત કૃતિના પ્રત્યેક અધિકારના અંતમાં એના સારરૂપે ગુજરાતી પદ્યા એ પ્રમાણેની પંચાગી યોજનાપૂર્વક મૂળ કૃતિ ગુજરાતી ઉદ્દાત અને વિષયાનુક્રમણિકા તેમ જ પરિશિષ્ટ તરીકે “આઠ યોગદષ્ટિની સઝાય” સહિત પ્રસિદ્ધ કરાઈ છે ? અનુવાદ, અર્થ, વિવેચન, સારરૂપે પડ્યો અને ઉપદ્યાત ડૉ ભગવાનદાસ મન સુખભાઈ મહેતાએ તૈયાર કરેલા છે. (૧૧૮) ગબિન્દુ અને એની (૧૧૯) પજ્ઞ (9) વૃત્તિ
વિષય–આ “અનટુભ” છંદમા સંસ્કૃતમા પર૭ પદ્યોમાં રચાયેલી કૃતિને વિષય “અધ્યાત્મ' છે એમા મહેશ્વરવાદીઓ અને
૧ શ્રી. મનસુખલાલ તારાચંદ મહેતા તરફથી મુબઈથી એ પ્રસિદ્ધ થયેલ છે. જુઓ ટિ ૨
૨ આ પ્રકાશનનું નામ “ગદષ્ટિસમુચ્ચય સવિવેચન” રખાયું છે. એ શ્રી મ”સુખલાલ તારાચદ મહેતા તરફથી ઈ સ ૧લ્પમાં પ્રસિદ્ધ કરાયું છે. પાછલા પૂઢા ઉપર તેમ જ મુખપૃષ્ટ ઉપર આઠ દૃષ્ટિનું ચક્ર અપાયુ છે.
૩ આમા વીસ આકૃતિ અને સોળ કારક છે
૪ પજ્ઞ ગણાતી વૃત્તિ સહિત આ કૃતિનું સંપાદન ડો. સુઆલિએ કર્યું છે અને એ “જે. ધ મ. સ ” તરફથી ઈ. સ. ૧૯૧૧માં છપાયું છે. “જૈન ગ્રંથ પ્રસારક સભા » તરફથી પણ આ વૃત્તિ સહિત મૂળ ઈ સ ૧૯૪૦માં છપાવાયુ છે. મૂળ કૃતિ અન્યત્ર પણ છપાઈ છે. જુઓ પૃ. ૧૩૭, ટિ. ૨