SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ હરિભસૂરિ [ ઉત્તર ખ "वन्धुर्न नः स भगवान् रिपवोऽपि नान्ये साक्षान्न दृष्टचर एकतरो(मो)ऽपि चैषाम् । श्रुत्वा वचः सुचरितं च पृथग्विशेष વિર ગુણાતિ ચોક્ત ખ્રિતા. મ ” “ તો ન વિરે પ. વિgિ . યુમિત્ વ ચર્ચા તસ્ય ફી વરિ છે” વિભાગ–ઈ. સ. ૧૯૨૧ની આવૃત્તિમાં આ કૃતિ ત્રણ વિભાગે મા વિભક્ત કરાઈ છે. એ ત્રણેનાં પદ્યોની સંખ્યા અનુક્રમે ૭૫, ૩ અને ૩૭ની રખાઈ છે. આમ કુલ્લે ૧૪૭ પદ્યો છે. આ આવૃત્તિ બીજ વિભાગમાં ઉપનિષદોમાથી જે અવતરણે અપાયા છે તેને એ પદ્ય તરીકે ગણેલા છે. વિષય–પ્રથમ વિભાગના મલે. ર૩-૩૧મા નીચે મુજબ અજૈન દેવને નામનિદેશ છે – અનલ (અગ્નિ), આર્ય (અંબિકા), ઈન્દ્ર, બ્રહ્મા, વિનાય વિષ્ણુ, શક્ર, શંભુ, સૂર્ય, સેમ, સ્કંદ અને હલધર. અહીં શક અને ઇન્દ્ર વચ્ચે ભેદ ગણાય છે. હરિભદ્રસૂરિએ ઉપર્યુક્ત દેવોના કૃત્યેની નિન્દા કરી છે : વાત ખરી, પર તુ આ સૂરિએ જે કઈ દેવ વાસ્તવિક રીતે સંપૂર્ણપ વીતરાગ હોય તેને—પછી ભલેને એનું નામ બ્રહ્મા, વિષ્ણુ, શંકર હર કા ન હોય તેને નમન કર્યું છે અને એ રીતે પિતાના સમભાવ પ્રકટ કર્યો છે. ૧ અષ્ટપ્રકરણમાનું “મહાદેવાષ્ટક” સમજાવતા જિનેશ્વરસૂરિ અજન દેવને પરિચય અને ગ્રે શેને આધારે આ છે હિંદુસ્તાનને દેવામાં પણ આ જાતની સામગ્રી પીરસાઈ છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy