SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન વિદ્વત્તાપૂર્ણ ૧વિવરણ રહ્યુ છે એનુ પરિમાણ ૧૧૦૦૦ લેાક જેવડુ છે. એમા એમણે અનેક વ્યક્તિએ અને કૃતિઓના નામ આપ્યા છે. એમાથી હું રટલાંક નામ અહીં રજૂ કરુ છું : ૯૯ અર્ચંટ (ભટ્ટ) (પત્ર ૧૮૫આ), ૪ધર્મકીર્તિ (પત્ર ૬૯ ઇ.), પાત્રવામી ( પત્ર ૩૦આ), પશુચન્દ્ર (પત્ર ૩૦આ), પ્રજ્ઞાકરગુપ્ત (પત્ર ૪૦૩આ તે ૪૦૮૫), મલ્લવાદી ( પત્ર ૨૬૦૨ ), વરરૂચિ ( પત્ર ૨૪૩અ ), વ્યાર્ડિ (પત્ર ૩૦આ) અને શાકટાયન ( પત્ર ૧૪૪ ). પુત્ર ૭મા ધર્મસારની પાતે રચેલી ટીકા, પત્ર ૭૭મા પાણિનિકૃત પ્રાકૃતલક્ષણ અને પત્ર ૬૯અમાં ધર્મીકૃિત વિજ્ઞાનનયપ્રસ્થાનના નિર્દેશ છે જિ૦૨૦ ૦ ( વિ ૧, પૃ ૧૯૪ )મા ‘ અજ્ઞાતક ક’ કહીને પછી સંભવતઃ હરિભદ્રસૂરિષ્કૃત એવા ઉલ્લેખપૂર્વક ધ સંગ્રહણીની નોંધ કરી એને અંગે હેમચન્દ્રસૂરિષ્કૃત ટિપ્પણુ, ‘ મલધારી ' હેમસૂરિના શિષ્યે રચેલી વૃત્તિ અને અજ્ઞાતક ક ટિપ્પણને ઉલ્લેખ કરાયેલ છે. આ વિવરણને ઉલ્લેખ મલયગિરિસૂરિએ નન્દી (સુત્ત)ની વૃત્તિ ( પત્ર )મા તેમ જ એમણે રચેલા મલગિરીય વ્યાકરણમા કર્યો છે ૧ ૨ વિરોષ માટે જુએ અજન્ય. ( ખ ડ ૨ )ના ઉપેાાત (પૃ ૨૬) cc ૩-૭ આ મહાનુભાવા વિષે આગળ ઉપર ઉપખ ડ ’મા વિચાર કરાયે છે ૮ પાસ ગૃહ (ગા ૮)ની ટીકા ( પુત્ર ૧૧આ )મા પણ મલયગિરિસૂરિએ ધમ સાર ઉપરની પેાતાની ટીકાને ઉલ્લેખ કર્યો છે ૯ આ કૃતિ કાઈ સ્થળેથી પ્રકાશિત થઈ હાવાનુ ાણવામાં નથી મલયગિરિસૂરિએ એમાથી એક અવતરણ આપ્યુ છે એ અજ.યુ. ( ખ ડ ૨)ના ઉપાદ્દાત (પૃ. ૮૨ ).
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy