SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભસૂરિ [ ઉત્તર ખંડ ગા ૯ર ૬-૯૩૫માં ચોરીની નિર્દોષતાનો પક્ષ રજૂ કરી ગા. ૯૩૬– ૯૫૧માં એનું ખંડન કરાયું છે. આ ઉપરાત કર્તવવાદ, એકાન્તનિત્યવાદ, એકાન્તક્ષણિકવાદ અને અજ્ઞાનવાદના ખડન, સામાન્ય, બાઘાર્થ અને વસ્ત્રાદિ ઉપકરણની સિદ્ધિ, વૈદિક હિંસાનુ નિરસન, અવની સદોષતા તેમ જ ઉપયોગવાદ એ બાબતોને પણ સ્થાન અપાયું છે. ગા. ૫૪૩ એ સયાલિય (અ. ૪)નું બીજુ પદ્ય છે. ઉલ્લેખ-પદ્ય ૧૧૫૯ (પત્ર ૩૮૫)મા રેવણાદિકલ્થને અને પદ્ય ૧૩૫૧ (પત્ર ૪૪૦)મા પણત્તિ અર્થાત વિયાહપણુત્તિને ઉલ્લેખ છે. ઉપમા પદ્યમાં “ઉવરિં” શબ્દ છે. એનો અર્થ મલયગિરિસૂરિએ સર્વજ્ઞાસિદ્ધિ મા એમ કર્યો છે. અન્યગવ્યવદઢાત્રિશિકા (શ્લે. ૬) ઉપરની સ્યાદ્વાદમંજરી (પૃ. ૨૬, B. S P. Semes)માં મલ્ટિપણે ધર્મસંગ્રહણિ અને એના કર્તા વિષે ઉલ્લેખ કર્યો છે. “મલધારી ” રાજશેખરસૂરિએ પદ્દનસમુચ્ચય (. ૧૯ )મા ધમસંગ્રહણને પ્રમાણુમીમાંસા, પ્રમાણક્તિસમુચ્ચય, નયચકવાલતક, સ્યાદ્વાદકલિકા, પ્રમેયપક્ષમાતડ અને તત્ત્વાથના નિર્દેશપૂર્વક એને તેમ જ આ બધી કૃતિઓને “ક” કહી છે. ' લલિતવિસ્તરાની પજિકા (પત્ર ૬૪)માં “ધર્મસંગ્રહણીકાર કહે છે” એવા ઉલ્લેખપૂર્વક ધમ્મસંગહણુનું ૬૪૩મું પદ્ય મુનિચન્દ્રસૂરિએ આપ્યું છે. વિવરણુ–મલયગિરિસૂરિએ સંસ્કૃતમા ધમ્મસંગહણી ઉપર
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy