SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ર હરિભદ્રસૂરિ [ ઉત્તર ખર (૬૩) દ્વિજવદનચપેટા કિવા (૧૩૨) દ્વિજવદનચ પેટિકા જિ૦ ૨૦ કા૦ ( વિ. ૧, પૃ. ૧૮૫ )મા કાઈ એક હરિભદ્રત નામે દ્વિજવદનચપેટિકા તેમ જ એની અજ્ઞાતક ક ટીકા નોંધાઈ છે. અહીં આ કૃતિનુ વેદાંકુશ એવુ અપ નામ અપાયું છે. ‘ બ્રાહ્મણના મુખે તમાર્ચે ' એવા અચક આ કૃતિમા વૈદિક હિંદુની ટલીક માન્યતાઓને વખાડી કાઢવામા આવી છે. હેમચન્દ્રસૂરિએ આ નામની એક કૃતિ નુ ટલાક માને છે. હટ્ટિપ્પનિકામાં જિવદનવજસૂચી નામની કૃતિની નાધ છે. અશ્વધાપના નામ ઉપર વજસુચીના અને ચીનના ટલાક વિચારકાના કથન મુજબ એકૃતિના કર્તા કે સ ોધક તરીકે ધ કાર્તિને ઉલ્લેખ કરાય છે. આ કૃતિ પણ વૈદિક મતાની આલાચનારૂપ છે. (૬૪ અને ૬૭) ધમ્મસ ગહણી [ધ સંગ્રહણી નામ— ધમ્મસ ગહણી' એ નામ કર્તાએ તે આ કૃતિના ત્રીજા પદ્યમા દર્શાવ્યું છે. પરિમાણ, ભાષા ત્યાદિ—આમા એકદર ૧૯૩૬ પો છે એ જ મ.મા આર્યામા રચાયાં છે :: . ૧ આકૃતિ “ હેમચન્દ્રસભા ” તરફથી પાટણથી ઈ સ ૧૯૨૨મા પ્રાનરાત કરાઈ છે. ,, ૨ આકૃતિ મલયગિરિસૂરિષ્કૃત વિવરણ સહિત “ દે. લા જૈ. પુ. સસ્થા તરી બે ભાગમાં અનુક્રમે ઈ. સ. ૧૯૧૬ અનેઈ સ ૧૯૧૮મા પ્રસિદ્ધ કરાઈ છે. વળી ઉવએસપય ઇત્યાદિ કૃતિની સાથે સાથે આ મૂળ કૃતિ “ૠ કે Àસસ્થા ” તરફ્થી ઈ. સ. ૧૯૨૮માં છપાવાઈ છે જુએ પૃ. ૮૩, ટિ ૧) વિશેષમા આ હું શ્વેત સસ્થા ’એ ઉવએસચ વગેરે નવ કૃતિની અકારાદિ કમપૂર્વકની અનુક્રમણિકાની સાથે સાથે આ ધમ્સસ ગ્રહણીની પણ અનુક્રમણિકા ઈ સ. ૧૯૨૯માં છપાવી છે. (જુએ પૃ ૮૩, ઢિ ૧) rr Y 1 E ' ܚ R 1 durch from th 1 ' 2
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy