SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] જીવન અને વન પદ્યમા ૧દિણસુદ્વિદીવિયા ( દિનશુદ્ધિદીપિકા ) યાને સુિદ્ધિપઈવિયા ( નિશુદ્ધિપ્રદીપિકા ) નામની એક કૃતિ રચી છે. આની એક હાથપાથી વિ. સ. ૧૫૩૬મા લખાયેલી છે અને એ મળે છે. હરિભદ્રના નામના જે વિવિધ મુનિએ થયા છે તે પૈકી એકના નામે દિનશુદ્ધિ નામની કૃતિ જિ, ર, કામાં તે નોધાઈ નથી. (૬૧-૬૨) રવિન્દ્રનરઇન્દ્રપયરણ [દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ] મ. કિ. મહેતાએ અને એમના અનુગામી લેખાએ આ કૃતિને ઉલ્લેખ કર્યો છે. આ નામથી ઓળખાતી કૃતિ જ. મ મા ૩૭૮ આર્યામા રચાયેલી છે. એનુ નામ વિમાણનરઅિ છે એમ એ જોતા જણાય છે. એના કર્તાનુ નામ જાણવામા નથી. ગા. ૧–૧૨૭માં નરકેન્દ્રના અને બાકીની ગાથામા દેવેન્દ્રકના અધિકાર છે. આ દ્વારા દેવાના વિમાનાના અને નારાના નરકાવાસના વિસ્તૃત પરિચય અપાયા છે. આગમેામા તેમ જ અન્યત્ર નહિ જણાતી એવી કેટલીક બાબતે આ કૃતિમા છે. ૯૫ વિવરણ—મલયગિરિસૂરિએ આ કૃતિ ઉપર ટીકા રચી છે એમ સ`ગ્રહણી (ગા. ૨૬૩) ઉપરની એમની ટીકા ( પત્ર ૧૦૬આ ) જેતા જણાય છે, પણ એ હજી સુધી તેા મળી આવી નથી સુનિયન્દ્રસૂરિએ વિ. સ’, ૧૧૮૬મા સસ્કૃતમા વૃત્તિ રચી છે અને એ છપાયેલી છે. ૧ દિનશુદ્ધિપ્રદીપિકા નામની સસ્કૃત કૃતિ રત્નશેખરસૂરિએ રચ્ચાને અને એ ભીમસી માણેકે વિ સ. ૧૯૭૪માં પ્રકાશિત કર્યાના ઉલ્લેખ જિ. ૨. કેા. (વિ. ૧, પૃ. ૧૭૪)મા છે. r . .. ૨ આ પાઇચ કૃત્તિ આ સ તરફ્થી સુનિચન્દ્રસૂરિએ વિસ ૧૧૮મા સંસ્કૃતમા રચેલી વૃત્તિ સહિત ઈ.સ. ૧૯૨૨મા છપાવાઈ છે. ૩ જુએ ટિ ૨.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy