SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યમેવ ] ઇવન અને કવન કર્યું છે. આ હકીકત ડો ભાંડારકરે ઈ.સ ૧૮૮૩-૮૪ના એમના હેવાલ (પૃ ૧પર)મા નોધી છે. (૫૦) ત્રિભંગી સાર આ કૃતિ કલેકે નોધ્યાનું પ કલ્યાણવિજયજીએ કહ્યું છે. ત્રિભંગાર નામની એક કૃતિ જિ, ૨.કે. ( વિ. 1, પૃ. ૧૬૧)માં નોંધાઈ છે. આના કર્તા તરીકે સૈધાનિક નેમિચંદ્રને ઉલ્લેખ કરી આ કૃતિના નીચે મુજબ છ અંશે દર્શાવી એના કર્તા ભિન્ન ભિન્ન હવાનું સૂચવાયું છે – નામ ગાથા કર્તા આસ્રવ-ત્રિભંગી શ્રતમુનિ બંધત્રિભ ગી માધવચન્દ્ર (નેમિચન્દ્રના શિષ્ય) ઉદીરણાત્રિભંગી નેમિચન્દ્ર સત્તાત્રિભંગી ૩૫ સર્વથાત્રિભંગી કનકન દિ ભાવત્રિભંગી ૧૧૬ શ્રતમુનિ હર્ષકુલે ત્રિભંગસૂત્ર તરીકે ઓળખાવાતી હઉદયતિભંગી (બ ધહેતૃદયત્રિભળી) નામની કૃતિ ૬૫ ગાથામા રચી છે. આ હકુલને તો ભૂલથી હરિભક માની નહિ લેવાયા હોય ? ૧-૨ આ બને કૃતિઓ “મા. દિ જે. ગ્રં ”મા ૨૦મા 2 થાક તરીકે પ્રકાશિત થયેલી છે ૩ વિજયવિમલ ઉર્ફે વાનરર્ષિની ટીકા સહિત આ કૃતિ “જે. આ સ ” તરફથી વિ સ. ૧૯૭૪માં પ્રસિદ્ધ કરાઈ છે. (૩૭
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy