SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ રૈ, ૯૦] कारणहेतुसमर्थनम् । ६१ $१ अत्र भिक्षुर्भाषते - विधिसिद्धौ स्वभावकार्ये एव साधने साधीयसी, न कारणम् | तस्यावश्यंतया कार्योत्पादकत्वाभावात् प्रतिबद्धावस्थस्य मुर्मुरावस्थस्य चाचूमस्यापि धूमध्वजस्य दर्शनात् । अप्रतिबद्धसामर्थ्यम्, उग्रसामग्रीकं च तद् गमकमिति चेत् । एवमेतत् किन्तु नैतादृशमर्वाग्रहशाऽवसातुं शक्यमिति । तन्निराकर्तुं कीर्तयन्ति - " तमस्विन्यामास्वाद्यमानादानादिफलरसा देकसामय्यनुमित्या रूपाद्यनुमितिमभिमन्यमानैरभिमतमेव किमपि कारणं हेतुतया यत्र शक्तेरप्रतिस्खलनमपरकारणसाकल्यं च ॥ ७० ॥ ९२ तमस्विन्यामिति रुपाप्रत्यक्षत्वसूचनाय । शक्तेर प्रतिस्खलनं सामर्थ्यस्याऽप्रतिचन्धः । अपरकारणसाकल्यं शेपनिःशेप सहकारिसम्पर्कः । रजन्यां रस्यमानात्किल रसात् तज्ञ्जनकसामग्र्यनुमानम्, ततोऽपि रूपानुमानं भवति । $ ३ प्राक्तनो हि रूपक्षणः सजातीयरूपान्तरक्षणलक्षणं कार्यं कुर्वन्नेव विजातीय रसलक्षणं कार्य करोतीति प्राक्तनरूपक्षणात्सजातीयोत्पाद्यरूपक्षणान्तरानुमानं मन्यमानैः सौगतैरनुमतमेव किञ्चित्कारणं हेतुः यस्मिन् सामर्थ्याऽप्रतिबन्धः कारणान्तरसाकल्यं च निश्चेतुं शक्यते । ૬૧. અહીં બૌદ્ધ ભિક્ષુતુ' કહેવું છે કે વિધિરૂપ સાધ્યની સિદ્ધિમાં સ્વભાત્ર હેતુ અને કાર્યં હતુ એ બે જ ઉત્તમ હેતુએ છે પરંતુ કારણ હતુ નથી. કારણ કે કારણ અવશ્ય કાર્યોત્પાદક હેતુ નથી. જેમકે-ઢાંકેલા અને અગારા રૂપ અગ્નિ ધૃમ વિનાનેા પણ અનુભવાય છે. જો કે જેના સામર્થ્યને પ્રતિખધ ન થયા હોય અને જે ઉગ્ર સામગ્રીવાળુ કારણ હાય તે કાર્ય નુ મેધક હોય છે પરંતુ અર્વાષ્ટિ(બાહ્યષ્ટિ-ચ ચક્ષુ)વાળા પુરુષ એવા કારણના નિશ્ચય કરી શકતા નથી. માટે કારણને હેતુ માની શકાય નહિ ખૌદ્ધની એ માન્યતાનું નિરાકરણ આચાય આ પ્રમાણે કરે છે— ધારી ગતે આસ્વાદ્યમાન ચૂસવામાં આવતી કેરી આદિના રસથી તે રસને ઉત્પન્ન કરનાર કારણસમગ્રીનુ અનુમાન, અને તે સામગ્રીથી રૂપાદિ(કાય)નું અનુમાન માનનારે કોઈ પણ પ્રકારના કારણને હેતુરૂપે સ્વીકારેલ જ છે, જો તે કારણની શક્તિનું અસ્ખલન હોય અને બીજા સહકારી કારણેાની પૂર્ણતા હાય. ૭૦. ફુર સૂત્રમાં અધારી રાતે એમ કહ્યું તે રૂપનુ' પ્રત્યક્ષ નથી એમ સૂચવ વાને છે. શક્તિનું અસ્ખલન એટલે સામર્થ્યને અપ્રતિમધ, એટલે શક્તિમાં રુકાવટ ન હાય. ખીજાં સહકારી કારણાની પૂર્ણતા એટલે શેષ સમગ્ર કારણેણની ઉપસ્થિતિ. અધારી રાતે ચાખવામાં આવતા રસથી તે રસ એ કાર્ય હોઈ તે તે તેના પૂર્વના રસ, રૂપ, ગન્ધ અને સ્પર્શની સામગ્રીથી ઉત્પન્ન થયા છે એવું
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy