SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ . ३. २२] विकल्पसिद्धर्मिनिरूपणम् । ४३ १. अत्राघोदाहरणे धर्मिणो विकल्पेन सिद्धिः । न हि हेतुप्रयोगात् पूर्व विकल्प विहाय विश्ववित् कुतोऽपि प्रासिध्यत् । द्वितीये प्रमाणेन प्रत्यक्षादिना, क्षितिधरकन्धरायास्तदानी संवेदनात् । तृतीये तुभाभ्याम् । न हि श्रूयमाणादन्येषां देशकालस्वभावव्यवहितध्वनीनां ग्राहक किञ्चित् तदानीं प्रमाण प्रवर्तत इति विकल्पादेव तेषां सिद्धिः । भथी हार સમસ્ત વસ્તુને જાણનાર (સર્વજ્ઞ) છે, પર્વતની ટોચ અગ્નિવાળી છે, શબ્દ પરિણતિવાળે (અનિત્ય) છે. ૨૨ હુલ અહીં પહેલા ઉદાહરણમાં ધર્મની સિદ્ધિ વિકલ્પથી છે. કારણ કે હેતુને પ્રયાગ કર્યા પહેલાં વિકલ્પ વિના બીજા કોઈ પ્રમાણથી સર્વજ્ઞરૂપધમી સિદ્ધ નથી. બીજું ઉદાહરણ પ્રમાણસિદ્ધધમીનું જાણવું. કારણ કે પર્વતની ટેચરૂપ ધમી તે વખતે પ્રત્યક્ષ આદિ પ્રમાણથી સિદ્ધ છે. જ્યારે ત્રીજું ઉદાહરણ તે વિકલ્પ અને પ્રમાણુ બનેથી સિદ્ધ થયેલા ધમીનું જાણવું. વર્તમાન કાળે સાંભળવામાં આવતા શબ્દ સિવાયના દેશ કાળ કે સ્વભાવથી વ્યવધાનવાળા શબ્દોનું ગ્રાહક કઈ પણ પ્રમાણે તે વખતે નથી તેથી તેવા શબ્દની સિદ્ધિ વિકલ૫થી જ છે. અર્થાત અહીં શબ્દથી ત્રણેકાળના અને સર્વ દેશના શબ્દ - અભિપ્રેત છે. તેથી શબ્દરૂપ ધમી અંશતઃ વિ૫થી અને અંશતઃ પ્રમાણથી सिद्ध छे. ____ (प०) अत्राद्योदाहरणे इत्यादि गद्ये, कुतोऽपीति प्रमाणात् । अन्येषामिति एतावता श्रयमाणो ध्वनिः प्रमाणसिद्धोऽन्ये विकल्पसिद्धाः ।। (टि०) तृतीये तूभाभ्यामित्यादि ॥ तेषामिति ध्वनीनाम् । ६२ ननु नास्ति विकल्पसिद्धो धर्मी, तन्मात्रेण सिद्धेः कस्याप्यसंभवात् । अन्यथाऽहंप्रथमिकया प्रमाणपर्येषणप्रयासः परीक्षकाणामकक्षीकरणीय एव भवेत् । प्रमाणमूलतायां पुनरेतस्य प्रमाणसिद्धप्रकारेणैव गतार्थत्वादिति । सोऽयं स्वयं विकल्पसिद्धं धर्मिणमाचक्षाणः परोक्तं प्रत्याचक्षाणश्च नियतमुत्स्वप्नायते । यदि हि विकल्पसिद्धो धर्मी नास्त्येव, तदा 'नास्ति विकल्पसिद्धो धर्मी, तन्मात्रेण सिद्धेः कस्याप्यसंभवात्' इत्यत्र कथं तमेवावोचथाः ! परोपगमादयमस्त्येवेति चेत् । "यदि परोपगमः प्रमितिस्तदा कथमयं प्रतिषेधविधिर्भवेत् । अथ तथा न तदापि बतोच्यतां कथमयं प्रतिषेधविधिर्भवेत्" ॥१॥ तस्मात् प्रमाणात् पृथग्भूतादपि विकल्पादस्ति काचित्तथाविधा सिद्धिः यामनाश्रयता तार्किकेण न क्षेमेणासितुं शक्यत इति ॥२२॥ હર શંકા વિકલ્પ માત્રથી કેઈની પણ સિદ્ધિ થતી નથી. માટે વિકલ્પ સિદ્ધ ધમી છે જ નહિ, જે કદાચ વિકલ્પથી પણ પદાર્થની સિદ્ધિ માનવામાં
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy