SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૨૨] त्रिलक्षणादिकदर्थनम्। ताभ्यां बाधितविषयम् । असत्प्रतिपक्षम्-साध्यविपरीतार्थोपस्थापकानुमानरहितम्, न पुनर्नित्यः शब्दोऽनित्यधर्मानुपलब्धेरित्यनुमानमिव सत्प्रतिपक्षम्, इति लक्षणत्रयपञ्चकसद्भावाद् गमकम् । तत एतादृक्षलक्षणलक्षितमेवाक्षूणं लिङ्गम्-इति सौगत-योगयोरभिप्रायः । न चायं निरपायः ॥१२॥ હેતુલક્ષણના વ્યવછેદ્યનું નિરૂપણ – પરંતુ હેતુ ત્રણ આદિ લક્ષણવાળે નથી. ૧૨. પક્ષધર્મવ, સપક્ષસત્ત્વ અને વિપક્ષાસત્ત્વ લક્ષણવાળ હેતુ બૌદ્ધો માને છે, અને દિ શબ્દથી અબાધિતવિષયત્વ તથા અસત્મતિપક્ષત્વ એ બે મળીને પાંચ લક્ષણવાળો હેતુ યૌગે (નૈયાચિકે) માને છે. એ બને હેતુલક્ષણેને આથી વિરોધ થાય છે. તેઓ આ પ્રમાણે માને છે ૧ ક્ષત્તિ –વદ્ધિમત્વ સાધ્ય હોય ત્યારે ધૂમ એ પર્વતરૂપ પક્ષને ધર્મ છે, પણ શબ્દરૂપ પક્ષમાં ચાક્ષુષવની જેમ તે પક્ષને અધર્મ નથી. ૨. સાક્ષસવ ધૂમરૂપ હેતુ પાકશાલારૂપ સપક્ષ (દષ્ટાનત)માં વિદ્યમાન હોય, પણ પ્રાભાકરે (મીમાંસકે) શબ્દમાં નિત્યત્વ સિદ્ધ કરવાને કહેલ- શ્રાવણત્વ હેતુની જેમ પક્ષથી વ્યાવૃત્ત-સપક્ષમ અવિદ્યમાન ન હોય અર્થાત સપક્ષમાં હેતુનો અભાવ ન હોય. ૩. વિપક્ષારવ-ધૂમરૂપ હેતુને જલાશયરૂપ વિપક્ષમાં અભાવ હોય પણ અગ્નિને સિદ્ધ કરવાને કહેલ પ્રમેયત્વ હેતની જેમ વિપક્ષમાં સભાવ ન હોય. - ૪. અવધિવિપ-પ્રત્યક્ષ અને આગમ પ્રમાણથી સાધ્ય અબાધિત હોય તો તે હેતનું અબાધિતવિષચત્વ છે પરંતુ અગ્નિ ઠડે છે, દ્રવ્ય હેવાથી, જલની જેમ આમાં સાધ્ય પ્રત્યક્ષથી બાધિત છે અને બ્રાહ્મણે સુરા પીવી જોઈએ, દ્રવ છે માટે, પાણીની જેમ–આમાં સાધ્ય આગમથી બાધિત છે. માટે દ્રવ્યત્વ અને દ્રવત્વ એ બને હેતુ બાધિતવિષય છે. હેતુ તે અબાધિતવિષય હોવું જોઈએ. ૫. અબ્રતિપક્ષવ સાધ્યથી વિપરીત અર્થ અર્થાત્ સાધ્યાભાવને સિદ્ધ કરનાર અનુમાનથી રહિત હેતુ હોય પરંતુ શબ્દ નિત્ય છે, અનિત્ય ધર્મોનું જ્ઞાન થતું ન હોવાથી. આ અનુમાનની સાથે જ તેનું વિધી–શબ્દ અનિત્ય છે, નિત્યધર્મોનું જ્ઞાન થતું ન હોવાથી. આ અનુમાન છે. આ પ્રકારે હેતુ સ...તિપક્ષ-વિરુદ્ધઅનુમાનવાળો ન હોય. આ રીતે હેતુ બૌદ્ધના મતે ત્રણ લક્ષણવાળે, અને તૈયાયિકના મતે પાંચ લક્ષણવાળે હોવાથી હેતુ ગમક છે. માટે આવા લક્ષણોવાળો હેતુ નિર્દોષ છે. આ સીંગત અને નૈયાયિક, યૌગને અભિપ્રાય છે. પણ તે નિર્દોષ નથી ૧૨. (प०) तल्लक्षणत्वेनेति हेतुलक्षणत्वेन । शन्दे इति शब्देऽनित्ये साध्ये । अतद्धर्म इति न शब्दस्य धर्मः । ततो व्यावृत्तमिति ततः सपक्षाघ्यावृत्तम् सपक्षोऽपि नास्तीति भावः ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy