SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૬] पक्षधर्मत्व निराकरणम् । ३५ विपक्षासत्त्वसम्भव इति । सोऽपि न निश्चितान्यथानुपपत्तेरतिः रेक्तमुक्तवानिति सबैकाऽस्तु। नहि अनौपाधिकसम्बन्धे सति किञ्चिदवशिष्यते, यदपोहाय शेषलक्षणप्रणयनमक्षूणं स्यात् । ६४ पक्षाभावे रसवतीधूमोऽपि पर्वते सप्तार्चिषं गमयेत् इत्यभिदधानो बौद्धो न बुद्धिमान् । यतः पक्षधर्मत्व (वा) भावेऽपि किं नैष तत्र तं गमयेत् ? ननु कौतुकमेतत् । ननु कथं हि नाम पक्षधर्मतापगमे रसवतीधर्मः सन् धूमो महीधकन्धराधिकरणं धनञ्जयं ज्ञापयतु इति चेत् । एवं तर्हि जलचन्द्रोsपि नभश्चन्द्र मा जिज्ञपतु, जलचन्द्रस्य - जलधर्मत्वात् । अथ जलनभश्चन्द्रान्तरालवर्त्तिनस्तावतो देशस्यैकस्य धर्मित्वेन जलचन्द्रस्य तद्धर्मत्वनिश्चयात् कुतो न तज्ज्ञापकत्वमिति चेद् । एवं तर्हि रसवतीपर्वतान्तरालवर्तिवसुन्धरा प्रदेशस्य धर्मित्वमस्तु । तथा च महानसधूमस्यापि पर्वतधर्मता निर्णयात् जलचन्द्रवत् कथं न तत्र तद्गमकत्वं स्यात् ? | पक्षधर्मता खलभयत्रापि निमित्तम् । ततो यथाऽसौ स्वसमीपदेशे धूमस्य धूमध्वजं गमयतोऽम्लानतनुरास्ते, तथा व्यवहितदेशेऽपि पर्वतादौ तदवस्थैव । अन्यथा जलचन्द्रेऽपि नासौ स्याद् देशव्यवधानात् । । સ્થાવું, ડુ૩ યૌગ—અમારી ગર્જના છે કે ઉપાધિ રહિત જે સબધ તે વ્યાપ્તિ કહેવાય છે. અને તે તત્પુત્રત્વ હેતુમાં તે શાકાદિ આહારના પરિણામાદિરૂપ ઉપાધિ લાગેલી છે. સાધન(હેતુ)ના અવ્યાપક અને સાધ્યને સમવ્યાપ્તિવાળા પદાર્થ ઉપાધિ કહેવાય છે. અહીં પણ શાકાદિ આહારના પરિણામ આવે જ છે. એટલે ઉપાધિ હોવાથી તત્પુત્રત્વમાં વિપક્ષાસત્ત્વ લક્ષણના સભવ નથી, માટે પૂર્વોક્ત હેતુલક્ષણમાં અતિવ્યાપ્તિ નથી. જૈન--ઉપર મુજબ જોરશેારથી કથન કરીને તમે પણ નિશ્ચિતાન્યથાનુપપત્તિ' થી-ભિન્ન કેાઈ લક્ષણ કહેતા નથી, તા પછી તે જ એક લક્ષણ રહેા. કારણ કે– સબંધને અનૌપાધિક માનવામાં આવે તે એવું કઈ બાકી નથી રહેતુ કે જેના નિરાકરણ માટે અન્ય લક્ષણ કરવું પડે $૪ બૌદ્ધ—પક્ષધરૂપ હેતુલક્ષણ જે માનવામાં ન આવે તે એટલે કે હેતુને પક્ષના ધમ માનવામાં ન આવે તે રસેાડાને ધૂમ પણ પતમાં અગ્નિને ખાધક થઈ જશે. જૈન—તમારુ' આ કથન તમારી બુદ્ધિમત્તાને સૂચવતું નથી, કારણકે અમે પૂછીએ છીએ કે-હેતુને પક્ષના ધર્મ માનવામાં ન આવે તે પણ તે પક્ષમાં વિદ્ધના શા માટે એધક ન થાય ? બૌદ્ધ.ખરેખર તમારા આ પ્રશ્ન કૌતુક જેવા છે, કારણકે-રસોડાના મ એ પક્ષરૂપ પર્વતના ધમ ન હોવાથી પર્વતમાં કેવી રીતે વિના એક અને એ તમે જ કહાને ? ૧ °ધર્મતોવ સુ। પુ૧ | પુર | ૨ તદ્ પ મુકે
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy