SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ, ૭] तर्कप्रामाण्यम् । स्यात् ? अथ कथमेवं वक्तुं शक्यम् ? लिङ्गप्रत्यक्षं हि लिङ्गगोचरमेव, अनुमानं तु साध्यगोचरम् इति कथं तत् तद्व्यापारमामुखयेत् ? तर्हि प्रत्यक्षं पुरोवर्त्तिस्वलक्षणेक्षणक्षुण्णमेव, तर्कविकल्पस्तु साध्यसाधनसामान्यावमर्पमनीषीति कथं सोऽपि तद् व्यापारमुद्दीपयेत् ! २३ ઙ્ગ બૌદ્ધ—કાર્ય કારણની અન્વયવ્યાપ્તિનુ' જ્ઞાન ઉપલભ-પ્રત્યક્ષ અને અનુપલભના પાંચકથી થાય છે, તે આ પ્રમાણે (૧) પહેલાં ધૃમનો અનુપલÆ. એટલે અગ્નિ અને ધૃમ ખન્નેથી રહિત છતાં દૃશ્ય ભૂતલાદિ પદામાં ધૂમાભા વસ્તુ” જ્ઞાન. ત્યાર ખાદ ક્રમે (ર) વદ્ધિવિજ્ઞાન અગ્નિનો ઉપલભ્ભ, (૩) ધૂમજ્ઞાન-ધૂમનો ઉપલમ્સ, (૪) અગ્નિનો અનુપલમ્ભ (૫ અને ધૂમને અનુપલભ્ભ અહીં' અનુપલમ્ભ પણ પ્રત્યક્ષવિશેષ (પ્રત્યક્ષના ભેદરૂપ) જ છે, માટે પ્રત્યક્ષ જ વ્યાપ્તિજ્ઞાનના રહસ્યને વિચારવા સમથ છે. તે પછી તકને સ્વીકા રવાનું શું પ્રયેાજન છે ? અર્થાત્ આ રીતે પ્રત્યક્ષથી જ વ્યાપ્તિજ્ઞાન થઈ જાય છે, તે વ્યતિજ્ઞાનમાં તર્કની કોઈ જાતની ઉપયેાગિતા નથી જૈન—પ્રત્યક્ષ પ્રમાણ તે નિયત માગ્નિવિષયમાં પ્રવૃત્ત થયેલુ છે અને જો વ્યાપ્તિ પણ એટલાની જ હોય–અર્થાત્ નિયત ધૂમ અને અગ્નિની જ હોય તે અનુમાન પણ ત્યાં જ એટલે કે નિયત ધૂમ-અગ્નિમાં જ થશે. તે પછી પર્વતની કદરામાં રહેલ અગ્નિનું જ્ઞાન ધૂમથી કઈ રીતે થઈ શકશે ? $૪ બૌદ્ધ—નિયતવિષયક પ્રત્યક્ષના મળથી ઉત્પન્ન થયેલ વિકલ્પ જ સર્વ દેશકાલની વ્યાસિના નિર્ણય કરવાને સમ છે. જૈન—એવુ કાણુ નથી માનતું? અર્થાત્ અમારુ કથન પણ એ જ છે. એટલેકે-અમે એ પણ ઉપલમ્ભ (પ્રત્યક્ષ) અને અનુપલમ્સ(પ્રત્યક્ષવિશેષ થી ઉત્પન્ન થનાર તર્કરૂપ વિકલ્પ માનેલ છે. પણ સાથે સાથે અમરુ' એટલું જ કહેવુ' છે કે-વ્યાપ્તિજ્ઞાનમાં તા તે તરૂપ વિકલ્પને જ પ્રમાણુરૂપ માનવા જોઇએ. બૌદ્ધ—પ્રત્યક્ષથી ઉત્પન્ન થએલ તરૂપ વિકલ્પ પૂર્વે થઈ ગયેલ પ્રત્યક્ષના વ્યાપારને જ અભિમુખ કરે છે-માટે પ્રત્યક્ષને જ વ્યાપ્તિજ્ઞાનમાં પ્રમાણ રૂપ માનવુ' જોઇએ, પણ તરૂપ વિકલ્પને નહિ. જૈન-જો એમ હોય તે અનુમાન પણ લિંગ-હેતુથ્રાહી પ્રત્યક્ષના વ્યાપારને જ અભિમુખ કરતું હાવાથી ત્યાં-વૃદ્ધિવિજ્ઞાનમાં પણ પ્રત્યક્ષ જ પ્રમાણુ ખનશે પરંતુ અનુમાન નહિ થાય, એવું કેમ ન કહી શકાય ? બૌદ્ધ—એમ કેમ કહેવાય ? કારણકે-લિંગગ્રાહી પ્રત્યક્ષ તે લિંગવિષયક જ હોય છે, અને અનુમાન તા સાવિષયક હોય છે, માટે અનુમાન લિંગગ્રાહી પ્રત્યક્ષના વ્યાપારને અભિમુખ કઈ રીતે કરી શકે ? જૈન—તેા પછી પ્રત્યક્ષ પણ સન્મુખ રહેલ પેાતાના વિષયને જ જાણવામાં સમર્થ છે, અને તરૂપ વિકલ્પ તા-સાધ્યસાધનસામાન્યના-(સમસ્ત સાધ્યુ
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy