SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ दृष्टान्ताभासः । [ ૬, ૭૬ શબ્દ નિત્યાનિત્ય છે, સત્ હેાવાથી. જે નિયાનિત્ય ન હાય તે સતુ ન હાય, જેમ કે સ્તમ્ભુ આમાં, સ્તમ્ભ દૃષ્ટાન્ત અસિદ્ધોભયવ્યતિરેકદૃષ્ટાંતાભાસ છે. કારણ કે તેમાં નિયાનિત્ય સાધ્ય અને સત્ત્વ (સાધન) એ ઉભયના અભાવ નથી. ૭૩ ૭૧ ઉપરના ત્રણેય સૂત્રોના અર્થ સ્પષ્ટ છે. ૭૧-૭૩ કપિલ સજ્ઞ આપ્ત નથી, કારણ કે તે એકાંત અક્ષણિકવાદી (નિત્યવાદી) છે. જે સજ્ઞ કે આસ હેાય તે એકાંત ક્ષણિકવાદી (અનિત્યવાદી) હાય, જેમકે સુગત. આમાં સુગત સદિશ્વસાધ્યવ્યતિરેકદૃષ્ટાંતાભાસ છે. કારણ કે સુગતમાં અસ જ્ઞત્વ અનાપ્તત્વ સાધ્ય ધર્માંના અભાવના સદેહુ છે. ૭૪ એકાન્ત ક્ષણિક પ્રમાણથી માધિત હાવાથી તેનુ‘ કથન કરનારમાં અસજ્ઞતા અને અનાપ્તત્વની પ્રાપ્તિ થાય છે. માટે આ દૃષ્ટાન્ત પરમાથી અસિદ્ધસાધ્યુંવ્યતિરેક જ છે. પરંતુ એકાન્ત ક્ષણિકત્વનું ખંડન કરનાર પ્રમાણના માહાત્મ્યના જ્ઞાનથી જેઓ રહિત છે. તેવા પ્રમાતાઓને સંદેહ થતા હૈાવાથી. તેઓની અપેક્ષાએ સદિગ્ધસાવ્યવ્યતિરેકરૂપે દૃષ્ટાન્તાભાસ છે, માટે તે રીતે કહેલ છે. છ૪ अनादेयवचनः कश्चिद्विवक्षितः पुरुषो रागादिमत्त्वाद् यः पुनरादेयवचनः स वीतरागस्तद्यथा शौद्धोदनिरिति सन्दिग्धसाधनव्यतिरेकः शौद्धोदनौ रागादिमत्त्वस्य निवृत्तेः संशयात् ||५||७५ || यद्यपि तद्दर्शनानुरागिणां शौद्धोदनेरादेयवचनत्वं प्रसिद्धं तथापि रागादिमत्त्वा - भावस्तन्निश्चायकप्रमाणवैकल्यतः सन्दिग्ध एव || ५ ||७५ || न वीतरागः कपिलः करुणाssस्पदेष्वपि परमकृपयाऽनर्पितनिजपिशितशकलत्वात् यस्तु वीतरागः स करुणास्पदेषु परमकृपया समर्पितनिजपिशितशकलस्तद्यथा - तपनबन्धुरिति सन्दिग्धोभयव्यतिरेक इति तपनवन्धौ वीतरागत्वाभावस्य करुणाssस्पदेष्वपि परमकृपयाऽनर्पितनिज २९६ पिशितशकलत्वस्य च व्यावृत्तेः सन्देहात् || ६ ||७६॥ तपनबन्धुर्बुद्धो वैधर्म्यदृष्टान्ततया यः समुपन्यस्तः स न ज्ञायते किं रागादिमानुत वीतरागः, तथा करुणाssस्पदेषु परमकृपया निजपिशितशकलानि समर्पितવાન્નવા, તનિશ્ચાયામાળ પરિસ્ફુરત્ ॥૬॥૭॥ કાઈ વિક્ષિત પુરુષ ગ્રાહ્ય વચનવાળા છે, રાગાદ્વિમાન હેાવાથી. પરંતુ અગ્રાહ્ય વચનવાળા હોય છે તે વીતરાગ હોય છે. જેમકે શૌદ્ધોદન–મુગત. આમાં શૌદ્ધોનિ સ ંદિગ્ધસાધનવ્યતિરેક દૃષ્ટાંતાભાસ છે. કારણ કે, શૌદ્ધોદ નિમાં ‘શાદિમત્ત્વ’ (સાધન)ના અભાવમાં સદેહ છે. ૭૫ ૬૧ જે કે ઔદ્ધ દČનના અનુરાગી અનુયાયીઓને શૌદ્ધોદનનુ વચન ગ્રાહ્ય ઊવાથી તેને શૌદ્ધોનિનું વચન ગ્રાહ્યરૂપે પ્રસિદ્ધ છે, તે પણ રાગા
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy