SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ માતઃ पत्वाभावात् । तस्याद्यन्तरहितत्वादेव । तदभावेति प्रधानाभावभावननिपुणैर्जनैः । तद्वाधना. दिति वक्तृत्वहे तोर्वाधासंभवात् । तदसत्त्वमिति वान्ध्येयाऽसत्त्वं ॥ सा यधर्मेत्यादि । ६३३ सन्दिग्धाश्रयासिद्धिरपि न हेतुदोषः, हेतोः साध्येनाविनाभावसंभवात् । धर्म्यसिद्धिस्तु पक्षदोपः स्यात् । साध्यधर्मविशिष्टतया प्रसिद्धो हि धर्मी पक्षः प्रोच्यते, न च सन्देहास्पदीभूतस्यास्य प्रसिद्धिरस्तीति पक्षदोषेणैवास्य गतत्वान्न हेतोर्दोषो વાઃ | ६३४ सन्दिग्धाश्रयैकदेशासिद्धोऽपि तथैव । ६३५ आश्रयसन्दिग्धवृत्त्यासद्धोऽपि न साधुः, यतो यदि पक्षधर्मत्वं गमकत्वाङ्गमङ्गीकृतं स्यात् तदा स्यादयं दोपः, न चैवम् । तत्किमाश्रयवृत्त्यनिश्चयेऽपि केकायितान्नियतदेशाधिकरणमयूरसिद्धिर्भवतु ? । नैवम् । केकायितमानं हि मयूरमात्रेणैवाविनाभूतं निश्चितमिति तदेव गमयति । देशविशेषविशिष्टमयूरसिद्धौ तु देशविशेषविशिष्टस्यैव केकायितस्याविनाभावावसाय इति केकायितमात्रस्य तद्व्यभिचारसंभवादेवागमकत्वम् । ૩૩ “સન્દિગ્ધાશ્રયસિદ્ધિ પણ હેતુને દેષ નથી, કારણ કે—હેતુનો અવિનાભાવ સંબંધ-(વ્યાપ્તિ) સાધ્ય સાથે હોય છે, એટલે ધમની અસિદ્ધિ એ તે પક્ષદેષ છે, કારણ કે-સાધ્યધર્મથી યુક્ત પ્રસિદ્ધ ધમી પક્ષ કહેવાય છે (પરિ૦ ૩, સૂત્ર ૨૦), અને જેને વિષે સંદેહ હોય તેવા પક્ષની પ્રસિદ્ધિ છે નહિ, માટે આ દેષ પક્ષદેષરૂપે ગતા હોવાથી હેતુદોષ તરીકે કહેવાય નહિ. ૭૩૪ સન્દિગ્ધાશ્રયેક દેશાસિદ્ધિ-પણ પક્ષદેષ હોવાથી હેતુદેષ તરીકે કહેવાય નહિ, એટલે સન્દિગ્ધાશ્રેયેક દેશાસિદ્ધ પણ હેવાભાસ નથી. હ૩૫ “આશ્રયસદિગ્ધનૃત્યસિદ્ધ” પણ હેત્વાભાસ નથી કારણ કે, જે પક્ષધર્મતાને ગમતા(ધ)ના કારણ તરીકે સ્વીકારેલ હોય તે જ આમાં રહેલ દોષ આવતું, પરંતુ તેમ નથી. શંકા–તે શું આશ્રય-(પક્ષ)માં હેતુની વૃત્તિ (રહેવાનો નિશ્ચય ન હોય તે પણ કેકાયિતથી નિયત દેશરૂપ અધિકરણમાં મયૂરની સિદ્ધિ થશે ? સમાધાન–નહિ થાય, કારણ કે-કેવળ કેકાયિતને અવિનાભાવ સંબંધ -(વ્યાપ્તિ) કેવળ મયૂર સાથે નિશ્ચિત છે, તેથી કેવળ કેકાયિત તે કેવળ મયૂરને બધ કરાવે છે, જ્યારે દેશ વિશિષ્ટ મયૂરની સિદ્ધિમાં તે દેશવિશિષ્ટ કેકાયિતના અવિનાભાવનો નિશ્ચય ગમક છે, માટે કેકાયિત માત્રને દેશવિશિષ્ટ મયુર સાથે વ્યભિચારને સંભવ હેવાથી તે ગમક નથી. तथैवेति पक्षदोष एव । (५०) दोष इति आश्रयासंदिग्धवृत्तिः । तत् किमित्यादि परः । नैवमित्यादि सूरिः। तदेवेति मयूरमात्रमेव तव्यभिचारसम्भवादिति देशविशेषव्यभिचारसम्भवात् ।
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy