SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ २५२ हेत्वाभासः। । ६. ५१અથવા જેનું સ્વરૂપ અસિદ્ધ છે. તે સ્વરૂપા સિદ્ધ, જેમકે–શબ્દ અનિત્ય છે, २१ -ते (यक्षुनी विषय) छे. શંકા–ચાક્ષુષત્વ ભલે શબ્દમાં ન હોય પણ રૂપાદિમાં છે માટે આ હેતુને વ્યધિકરણસિદ્ધ કહેવું જોઈએ. સમાધાન–પ્રસ્તુતમાં તે હેતુનું રૂપાદિ અધિકરણ છે, એવું જણાવેલ નથી અને શબ્દરૂપ ધમી (પક્ષ)માં “ચાક્ષુષત્વ જણાવેલ છે, છતાં તે તેમાં સ્વરૂપથી છે જ નહિ, માટે આ હેતુ સ્વરૂપાસિદ્ધ છે. 83 (३) व्यधिकरणासिद्ध-२ (d) मधि४२६१ पक्षथी गु १ हाय તે હેતુ વ્યધિકરણસિદ્ધ કહેવાય છે. જેમકે–શબ્દ અનિત્ય છે, કારણ કે, પટ तृत (1य मनित्य) छे. શંકા-કૃતકત્વ તે શબ્દમાં પણ છે, તે આ હેતુ ધિકરણ કેમ કહેવાય ? સમાધાન–સાચી વાત, શબ્દમાં કૃતકત્વ છે, પણ તે રીતેએટલે કે-શબ્દ કૃતક છે એ પ્રમાણે જણાવેલ નથી અને કેઈ એક સ્થળે પ્રતિપાદન કરેલ કૃતકત્વ બીજે કઈ સ્થળે સિદ્ધ થતું નથી. માટે આ હેતુ ધિકરણસિદ્ધ છે. (५०) इत्थमिति वक्ष्यमाणप्रकारेण । तेनेति हेतुना।न रूपादीत्यादि सूरिः । अप्रतिपादितत्वादिति रूपे चाक्षुपत्वादित्यप्रयोगात् । न तु तथा प्रतिपादितमिति तेन वादिना । अन्यत्र पटादौ । अन्यत्रेति शब्दे ।। (टि०) ननु चाक्षुपत्वमित्यादि । अस्येति चाक्षुपत्वादिति हेतोः। रूपाधिकरणेति, अनित्यः शब्दो रूपादानां चाक्षुपत्वादित्येवमनङ्गीकारात् ॥ विरुद्धमित्यादि ॥ अधिकरणमिति आश्रयः । मीमांसकस्येति मीमांसको हि शब्दे नित्यत्यमेव प्रत्यपीपदत् तस्य शब्दधर्मिणि कृतकत्वमाचक्षाणस्य प्रकृतदोषोप्रद्रवः । ६४ विशेष्यमसिद्धं यस्यासौ विशेष्यासिद्धो यथा, अनित्यः शब्दः, सामान्यवत्त्वे सति चाक्षुषत्वात् ॥३॥ . ६५ विशेषणासिद्धो यथा, अनित्यः शब्दः, चाक्षुषत्वे सति सामान्यवत्त्वात् ॥४॥ ६६ पक्षकदेशासिद्धपर्यायः पक्षभागेऽसिद्धत्वात् भागासिद्धो यथा, अनित्यः शब्दः, प्रयत्नानन्तरीयकत्वात् । ननु च वाय्वादिसमुत्थशब्दानामपीश्वरप्रयत्नपूर्वकत्वात् कथं भागासिद्धत्वम् ? । नैतत् , प्रयत्नस्य तीत्रमन्दादिभावानन्तरं शब्दस्य तथाभावो हि प्रयत्नानन्तरीयकत्वं विवक्षितम् । नचेश्वरप्रयत्नस्य तीवादिभावोऽस्ति, नित्यत्वात् । अनभ्युपगतेश्वरं प्रति वा भागासिद्धत्वम् ॥५॥ ६४ (3) विशेष्यासिद्ध-2 उतुन विशेष्य मसिद्ध डाय त विशेष्यासिद्ध કહેવાય છે. જેમકે-શબ્દ અનિત્ય છે, કારણ કે સામાન્યવાળે છતાં ચક્ષુ વિષય છે. અહીં હેતુમાં વિશેષ્યરૂપ “ચક્ષુનો વિષય” અંશ શબ્દમાં અસિદ્ધ છે. માટે આ હેતુ વિશેષ્યાસિદ્ધ છે. १ वाद्यादि मु
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy