SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ૩૭] पक्षाभासः। ર૪૨ अनुमानाभासमाख्यान्तिपक्षाभासादिसमुत्थं ज्ञानमनुमानाभासमवसेयम् ॥३७॥ ६१ पक्षाभासो वक्ष्यमाण आदिर्येषां हेत्वाभासादीनां भणिष्यमाणस्वरूपाणां तेभ्यः समुत्था समुत्पत्तिरस्येति पक्षाभासादिसमुत्थं ज्ञानमनुमानाभासमभिधीयते । एतच्च यदा स्वप्रतिपत्त्यर्थं तदा स्वार्थानुमानाभासं, यदा तु परप्रतिपत्त्यथै पक्षादिवचनरूपापन्नं तदा परार्थानुमानाभासमवसेयमिति ।।३७॥ पक्षाभासांस्तावदाहुः-- तत्र प्रतीतनिराकृतानभीप्सितसाध्यधर्मविशेपणास्त्रयः पक्षाभासाः ॥३८॥ ६१ प्रतीतसाध्यधर्मविशेषणः, निराकृतसाध्यधर्मविशेषणः, अनभीप्सितसाध्यधर्मविशेषणश्चेति त्रयः पक्षाभासा भवन्ति; अप्रतीतानिराकृताभीप्सितसाध्यधर्मविशिष्टधर्मिणां सम्यक्पक्षत्वेन प्रागुपवर्णितत्वादेतेषां च तद्विपरीतत्वात् ॥३८॥ તર્નાભાસનું લક્ષણવ્યાપ્તિ ન હોય તો પણ તેને આભાસ થે તે તકભાસ છે. ૩૫. વ્યાપ્તિ એટલે અવિનાભાવ. ૩૫. તકભાસનું ઉદાહરણ જેમકે. તે શ્યામ (કાળા) છે, મૈત્રપુત્ર હેવાથી, આ અનુમાન સ્થળમાં, જે જે મિત્રપુત્ર હોય તે તે શ્યામ હોય એવી વ્યાપ્તિ. ૩૬. $૧ શ્યામતા શાકાહારના પરિણામપૂર્વક હોવાથી મિત્રતનયત્વ હેતુની શ્યામસ્વસાય સાથે વ્યાપ્તિ પ્રસિદ્ધ નથી. કારણ કે-માતાએ ખાધેલ શાકાદાહારના પરિણામવાળો જે પુત્ર હોય તે જ શ્યામ હોય, આ પ્રમાણે સર્વના આક્ષેપ(-સમાવેશ) વડે થતું જ્ઞાન તે તક છે, અન્ય નહિ. ૩૬. અનુમાનાભાસનું લક્ષણ– પક્ષાભાસ આદિથી ઉત્પન્ન થયેલું જ્ઞાન અનુમાનાભાસ જાણવું. ૩૭. ૬૧ પક્ષાભાસ, તથા આદિ પદથી હેવાભાસ, દૃષ્ટાન્તાભાસ, ઉપનયાભાસ, અને નિગમનાભાસ, આદિથી ઉત્પન્ન થનારું જ્ઞાન અનુમાનાભાસ કહેવાય છે. પક્ષાભાસાદિનું રૂપ આગળ કહેવાશે, એ જ્યારે પોતાના અનુભવ માટે હોય ત્યારે સ્વાનુમાનાભાસ, અને જ્યારે પક્ષાદિ અવયના વચનરૂપે પરને જ્ઞાપન કરવા માટે હોય, ત્યારે પરાર્થોનુમાનાભાસરૂપ જાણવું. ર૭. પક્ષાભાસનું લક્ષણ – પક્ષાભાસ ત્રણ પ્રકારે છે–પ્રતીત સાધ્યધર્મવિશેષણ, નિરાકૃત સાધ્યધર્મ, વિશેષણ, અને અનભીસિત સાધ્યધર્મવિશેષણ. ૩૮. ૧ પ્રતીતસાધ્યધર્મવિશેષણ, નિરાકૃતસાવ્યધર્મ વિશેષણ, અને અનભીસિત સાથધર્મવિશેષણ એ ત્રણ પક્ષાભાસો છે, કારણ કે-અપ્રતીત, અનિરાકૃત અને ३१
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy