SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯ सप्तभङ्गी स्वरूपम् । [૪.૨૨ વાદિ પ્રત્યેક વસ્તુમાં વિધિરૂપ અને નિષેધરૂપ અનન્તર્માના સ્વીકાર કરેલ છે માટે અનન્તસંગીનેા પ્રસંગ આવશે તેથી કરીને સપ્તભ’ગી અસગત છે, એવું (કેઇએ) મનમાં વિચારવુ' નહિ. ૩૭. તેમાં હેતુ કારણ કે વિધિ-નિષેધના પ્રકારોની અપેક્ષાએ એક એક પર્યાય (ધર્મા)ને લઈને વસ્તુમાં અનન્ત સપ્તસ`ગીએ થઈ શકે છે. ૩૮. $૧. વસ્તુ(પદાર્થ )માં એક એક પર્યાય(ધમ)ની અપેક્ષાએ તેના એકેક અને સંમિલિત એવા વિધિ અને નિષેધના વિકલ્પા-ભેદો માત્ર સાત ભુગરૂપે જ થાય છે પણ અનન્ત થતા નથી. તેા પછી અનન્ત ભંગીના પ્રસગને કારણે સપ્તભાંગીને અસ'ગત કઈ રીતે કહી શકાય ? સારાંશ છે કે શંકાકારનું કહેવુ છે કે-જેના એક વસ્તુમાં અનત ધમેમાં માને છે, માટે તેઓએ સસભ...ગીને ખદલે અનન્તભંગીને માનવી જોઈએ, તેના ઉત્તર એ આપવામાં આવ્યે છે-કે એક વસ્તુમાં અનન્તધ છે અને એક ધર્મને લઈને એક એક સસલ’ગી બને છે માટે અનંત ધર્મીની અનન્ત સાલગી થશે, આમ જેનાએ અનંત સસભંગીના સ્વીકાર કરેલ છે, પણ અનંત ભગાના નહિ. ૩૮. कुतः सप्तैव भङ्गाः संभवन्तीत्याहुः - प्रतिपर्यायं प्रतिपाद्य पर्यनुयोगानां सप्तानामेव संभवात् ||३९|| एतदपि कुत इत्याहु:-- तेपामपि सप्तत्वं सप्तविधतज्जिज्ञासानियमात् ॥४०॥ अथ सप्तविधतज्जिज्ञासानियमे निमित्तमाहुः --- तस्या अपि सप्तविधत्वं सप्तचैव तत्सन्देहसमुत्पादात् ॥४१॥ १ तस्या अपोति प्रतिपाद्यजिज्ञासायाः । तत्संदेह समुत्पादादिति प्रतिपाद्यसंशयસમુર્ત્તત્ત: 2 સાત જ ભંગ કેમ થઈ શકે તેનુ સમાધાન~~~ પ્રતિપર્યાય-એક એક ધમ ની અપેક્ષાએ શિષ્યના સાત જ પ્રશ્ના થઈ શકે છે, માટે માત ભંગ થાય છે. ૩૯. સાત પ્રકારના પ્રતા થવાનુ કારણ તે (પ્રશ્ન) પણ સાત એટલા માટે છે કે તેને સાત જ પ્રકારની જિજ્ઞાસા થાય છે. ૪૦. સાત પ્રકારે જિજ્ઞાસા થવાનું કારણ— સાત જ પ્રકારની ‘તે’ (જિજ્ઞાસા) એટલા માટે છે કે તેને સાત જ સમૃહુ ઉત્પન્ન થાય છે. ૪૧.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy