SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १६४ सप्तभङ्गीस्वरूपम् । ચોથા ભંગના એકાતની અનુચિતતાનું કારણું– કારણ કે એવું માનવામાં પદાર્થ અવકતવ્ય શબ્દથી પણ વાગ્ય બની शशे नहि. 30. अथ पञ्चमभङ्गैकान्तमपास्यन्ति--- विध्यात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवं स इत्ये कान्तोऽपि न कान्तः ॥३१॥ अत्र निमित्तमाहुःनिषेधात्मनः सह द्वयात्मनश्वार्थस्य वाचकत्यावाचकत्वाभ्यामपि शब्दस्य प्रतीयमानत्वात् ॥३२॥ ६१ निषेधात्मनोऽर्थस्य वाचकत्वेन सह विधिनिषेधात्मनोऽर्थस्यावाचकत्वेन च शब्दः षष्ठभङ्गे प्रतीयते यतः, ततः पञ्चमभङ्गैकान्तोऽपि न श्रेयान् ॥३२॥ षष्ठभङ्गैकान्तमपाकुर्वन्ति-- निषेधात्मनोऽर्थस्य वाचकः सन्नुभयात्मनो युगपदवाचक एवायमित्य प्यवधारणं न रमणीयम् ॥१३॥ अत्र हेतुमुपदर्शयन्ति--- इतरथाऽपि संवेदनात् ॥३४॥ ६१ आद्यभङ्गादिषु विध्यादिप्रधानतयाऽपि शब्दस्य प्रतीयमानत्वादित्यर्थः ॥३४॥ अथ सप्तमभङ्गैकान्तमपाकुर्वन्तिक्रमाक्रमाभ्यामुभयस्वभावस्य भावस्य वाचकश्चावाचकश्च ध्वनि न्यथेत्यपि मिथ्या ॥३५॥ अत्र बीजमाख्यान्ति--- विधिमात्रादिप्रधानतयाऽपि तस्य प्रसिद्धेः ॥३६॥ પાંચમા ભંગના એકાન્તનું નિરાકરણ– શબ્દ વિધિરૂપ અર્થનો વાચક છતાં યુગપત્ વિધિ-નિષેધાત્મક પદાર્થને અવાચક જ છે અર્થાત શબ્દ પાંચમા ભંગને જ વાચક છે એવું એકાતે માનવું त प्रशस्य नथी. 3१. એકાન્ત પાંચમા ભંગની અનુચિતતાનું કારણું– કારણ કે શબ્દ નિષેધાત્મક અર્થના વાચક અને યુગપદ્વિધિનિષેધાત્મક અર્થના અવાચક તરીકે પ્રતીત થાય છે. ૩૨, - $૧ કારણ કે નિષેધાત્મક અર્થના વાચક તરીકે અને વિધિનિષેધાત્મક (ઉભયસ્વરૂ૫) અર્થના અવાચક તરીકે શબ્દ છઠ્ઠા ભંગમાં પ્રતીત થાય છે માટે પાંચમા ભંગને એકાન્ત શ્રેયસ્કર નથી. ૩૨.
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy