SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ રૂ. ૬] प्रत्यभिज्ञानम् । પ્રત્યભિજ્ઞાનને કારણ, વિષય અને સ્વરૂપનું નિરૂપણ અનુભવ અને સ્મૃતિરૂપ કારણથી ઉત્પન્ન થનારું તિર્યસામાન્ય અને ઊર્વતાસામાન્યાદિને વિષય કરનારું સંકલનારૂપ જ્ઞાન પ્રત્યભિજ્ઞાન છે. ૫. - S૧ પ્રમાણથી ઉત્પન્ન થનાર પ્રતીતિ જે અનુભવ કહેવાય છે તે, અને પૂર્વે કહેલ સ્મૃતિ–આ બને જેની ઉત્પત્તિમાં કારણ છે તે અર્થાત્ આ કથન દ્વારા સૂત્રકારે પ્રત્યભિજ્ઞાનનું કારણ જણાવ્યું. ગાય વગેરેમાં રહેલ ગોત્વાદિરૂપ સદશપરિણામાત્મક સામાન્ય તે તિર્યફ સામાન્ય છે અને ઘટ–કપાલ-કપાલિકા વગેરે પૂર્વાપર પર્યામાં વ્યાપ્ત થઈને રહેનાર માટીરૂપ દ્રવ્ય, તે ઊર્વતા સામાન્ય છે. તથા આદિ પદથી વિસદશ-વિલક્ષણ–પરિણામ આદિ અનેક ધર્મોને સમૂહ. આ ધર્મોને વિષય કરનાર પ્રત્યભિજ્ઞાન છે. આથી પ્રત્યભિજ્ઞાનના વિષયનું નિરૂપણ કર્યું. સંકલન-વિવક્ષિત ધર્મવાળી વસ્તુને પ્રત્યવશ એટલે કે વસ્તુમાં પૂર્વાપર ધર્મોને સંબંધ જોડી આપ તે આ પ્રત્યભિજ્ઞાનનું સ્વરૂપ છે. ૫. (प०) ते हेतुरिति ते समुदिते न पुनः प्रत्येकम्, अत एव हेतुरित्युक्तम् । गोस्वादीति गोत्वादिस्वरूपं यस्य स गोत्वादिस्वरूपः स चासौ सदृशपरिणामश्च स आत्मा यस्य स तथा । ऊर्ध्वतासामान्यमिति गद्ये विवर्त्त इति पर्यायस्याख्या । धर्मस्तोमस्येति पर्यायसमुदायस्य । संकलनमिति एकत्र मीलनम् । विवक्षितधर्मयुक्तत्वेनेति तज्जातीयत्वादिधर्मोपेतत्वेन ॥५॥ अत्रोदाहरन्ति यथा 'तज्जातीय एवायं गोपिण्डः', 'गोसदृशो गवयः, 'स gવા નિનાદ રૂા. ૬ ६१ अत्र 'तज्जातीय एवायं गोपिण्डः' इत्यस्मिन् तिर्यक्सामान्योदाहरणे दर्शितेऽपि 'गोसदृशो गवयः' इति यत्तत्रैवोदाहरणान्तरं तद् नैयायिककदाग्रहनिग्रहार्थम् । तस्य खलु 'गोसदृशो गवयः' इति उपमानमित्यभिमानः । स चायुक्तविधानः । 'गोविसदृशो महिषः' इत्यस्य प्रमाणान्तरत्वापत्तेः । अथ गवये 'गोसदृशो गवयः' इति विज्ञानं प्रत्यक्षफलमपि संज्ञासंज्ञिसंबन्धप्रतिपत्तिरूपे फले प्रमाणान्तराप्रसाध्ये साधकतमत्वात् उपमानतां प्रतिपद्यते; तर्हि महिषे गोविसदृशमहिपोपलक्षणं प्रत्यक्षफलमपि तत्रैव तथाविधे फले साधकतमत्वात् प्रमाणान्तरमस्तु । પ્રત્યભિજ્ઞાનનું ઉદાહરણ– જેમકે-“આ ગેપિંડ તેની જાતિનો જ છે, “ગૌના જેવો ગવય-રોઝ છે આ તે જ જિનદત્ત છે વગેરે. ૬. $ પ્રત્યભિજ્ઞાનના આ ઉદાહરણુસૂત્રમાં આ ગેપિડ તેની જાતિને જ છે એ પ્રમાણે તિફ સામાન્યનું ઉદાહરણ જણાવેલ હોવા છતાં “ગૌના જે
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy