SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ४. ११] अपोहनिराकरणम् । १४५ જેન–તે પછી વરસાદ થયે હૈ જોઈએ, કારણ કે પર્વતમાંથી આવતીનદીમાં પાણીનો વેગ જોવાય છે, રેવતી નક્ષત્રનો ઉદય થયો છે માટે ભરણી ઉદય હવે પછી થશે, ગધેડાનું શીંગડું જગત્માં નથી, કારણ કે–સમસ્ત પ્રમાણેથી પણ તેની ઉપલબ્ધિ થતી નથી–વિગેરે સ્થળે પદાર્થ નથી છતાં અનુમાનની પ્રવૃત્તિ થાય છે, માટે અનુમાનને પણ પદાર્થ સાથે સંબંધ ન હૈ જોઈએ. બૌદ્ધ-જે શબ્દને વાચ્ય અહિ પણ પરંપરાથી પદાર્થ સાથે સંબદ્ધ હોય તે “તુંબડું ડૂબે છે ઈત્યાદિ છેતરપીંડી કરનાર ઠગ પુરુષના વાક્યોને વિષય અહિ પણ પરંપરાએ સંબંધવાળે થે જોઈએ. જેન–તે જ પ્રમાણે અનુમેયાપોહમાં પણ બનશે, કારણ કે પ્રમેયસ્વાદિ હિતના અનુમેયાપહમાં પણ પરંપરાએ પદાર્થને સંબંધ માનવે પડશે. બૌદ્ધ—પ્રમેયત્વ હેતુ જ થઈ શકતો નથી, કારણ કે-વિપક્ષાસત્વરૂપ હેતુનું લક્ષણ તેમાં નથી, એટલે પ્રમેયત્વના અનુમેયાહના અર્થમાં પરંપરાએ સંબંધ કઈ રીતે હોઈ શકે ? જેન–તે પછી આસોકતત્વરૂપ લક્ષણ છેતરપીંડી કરનાર પુરુષના વાક્યમાં ન હોવાથી તે આગમરૂપ પ્રમાણ પણ બની શકતું નથી, માટે એ સમસ્ત બાબત પરસ્પર સમાન જ છે. (५०) अपोऽहमिति अपः कर्मतापन्नाः अहम् । __ इह तावदित्यादिगद्ये लक्षणशब्देन परिज्ञानम् । अस्तु वेत्यादि अस्तु वाऽपोहः शब्दार्थः । पदार्थ इति स्वलक्षणे । अत्रेति शब्दे। यदि वच इत्यादि सौगतः। तथा भवेदिति पदार्थप्रतिष्ठः । अनुमेयाऽपोहेऽपीत्यादि सूरिः । प्रमेयत्वमित्यादि सोगतः । तदपोहस्य प्रमेयापोहस्य तन्निष्ठतेति पदार्थनिष्ठता। तीत्यादि सुरिः । आप्तोक्तत्वतल्लक्षणाभावादिति आप्तोक्तत्वाख्यागमलक्षणाभावात् ।। (टि.) इह तावदित्यादि । तथाप्रतीतीति तथाविधा विरुद्धधर्माध्यासरहिता या प्रतीतिस्तया परिहृतो विरुद्धधर्माध्यासो येन तत् तथा कथंचित्तादात्म्यापन्नौ भविष्वग्भावसमा. श्रितो यो सामान्य-विशेषौ तत्स्वरूपं तदात्मकं यद् वस्तुलक्षणं स्वलक्षणरूपं तस्य या अक्षुणा दीक्षा तया दीक्षितत्वम् विकल्यानां स्वलक्षणान्तःप्रवेशः प्राग्भावित इति भावः । तदिति उभयात्मकवस्तुविषयत्वम् । तत एवेति परंपरया पदार्थप्रतिबन्धाभावादेव । अतीतानागतेत्यादि । अत्रेति शब्दे ॥ अलावूनीति तुम्बकादीनि जलतलगतान्यपि न मज्जन्ति ॥ तथा चोक्तम्"तुम्बकं तृणकाष्ठं च तैलं जलसमागतम् । पुनः स्वस्थानमायाति......" ॥ इत्यादि ।। ___ अत एव विप्रतारकः ॥ तथेति पारंपर्येण पदार्थप्रतिष्ठः स्यात् । अनुमेयेति अनुमेयथासावपोहथेति कर्मधारयः ॥ प्रमेयत्वेति प्रमेयत्वादिहेतुभिः कृत्वा प्रमेयत्वादिहेतुभिरनुमेयापोहे पदार्थप्रतिष्ठा न स्यात् हेतोरालीक्यात् । प्रमेयत्वमित्यादि ॥ विपक्षासत्त्वेतिविपक्षासत्त्वं तल्लक्षणं हेतुलक्षणं तस्यासत्त्वात् ॥ तदपोहस्येति अनुमेयापोहस्य । तन्निष्ठतेति पदार्थनिष्ठता । तल्लक्षणेति आगमलक्षणासत्त्वात् ।। १९
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy