SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ १३६ अभावस्याजनकत्वम् । [४. ११ અ ધકનો સ`ખ'ધ હોય ત્યારે પણ અગ્નિથી સ્ફોટ (ફાડલા)ની ઉત્પત્તિના પ્રસ’ગ આવશે કારણ કે-અન્યાન્યાભાવ તા પ્રતિ ધક કાલમાં પણ વિદ્યમાન છે જ ગમે તે કેાઈ સહકારી માનવા એ ચેાથો પક્ષ પણ ચાગ્ય નથી. કારણ કે તેમ માનવામાં નિયત હેતુનુ' નિરૂપણ થતું ન હોવાથી અનિયત હેતુકતા રૂપ દોષ આવશે. એને વિષે આગળ કહેવાશે. આ પ્રકારે કાઈ એક અભાવ સહકારી કારણ અને છે એ પક્ષ સંગત નથી અને જો બે કે ત્રણ પ્રતિમાઁધકાભાવ મળીને સહુ કારી કારણ છે-એ પક્ષ સ્વીકારો તે-પ્રાગભાવ અને પ્રઘ્નસાભાવ, પ્રાગભાવ અને પરસ્પરાભાવ કે પ્રí'સાભાવ અને પરસ્પરાભાવ સહકારી કારણ છે કે પછી ત્રણે સમુદ્રિત સહકારી કારણ છે ? પહેલા પક્ષ ચેાગ્ય નથી કારણ કે-અગ્નિ પાસે પ્રતિબંધક હોય ત્યારે તેના પ્રાગભાવ અને પ્રસાભાવ નથી. છતાં પણ જો ઉત્તેજક (સૂર્ય કાન્તમણિ) સમીપમાં હોય તા અગ્નિનુ કાય જોવાય છે. અર્થાત ઉક્ત બન્ને અભાવ કારણ હોય તે—ઉત્તેજકના સદ્દભાવમાં કાર્ય નિષ્પત્તિ થવી ન જોઈએ. અને ખીો, ત્રીજો અને ચાથે પક્ષ પણ કહી શકશે નહિ, કારણ કે-પ્રતિબંધકના પરસ્પરાભાવને પહેલાં દાહાદ્રિ કાચના અહેતુ તરીકે જણાવેલ છે અને આ ત્રણે પક્ષો પરસ્પરાભાવથી યુક્ત છે. तथा नेत्यादिना सूरिरेव चर्चयति । तस्येति अत्यन्ताभावस्य । असत्त्वादिति अत्यन्तमभावस्य कदाचिदप्यविद्यमानत्वात् । यः कश्विदिति एतेषामन्यतमः कश्चित् । प्रतिबन्धकप्रध्वंसेऽपीति न केवलं प्रतिबन्धकप्रागभावे एव । प्रतिबन्धकप्रागभावेपीति प्रध्वंसाभावेऽपि । तस्येति परस्पराभावस्य । त्रयोऽपीति मिलिता इत्यर्थः । ताविति मिलितौ । प्लोष. कार्यार्जनदर्शनादिति केवलादेव प्रागभावात् । तदकारणत्वेनेति दाहायकारणत्वेन । ( टि० ) तस्येति अत्यन्ताभावस्याभावात् । अन्यथेति अत्यन्ताभावसंभवे प्रतिबन्धकानामत्यन्ताभावस्वीकारे रासभशृङ्गवत्तेषामसत्त्वापत्तेः । अपरे इति प्रागभावादयस्त्रयः । न चतुर्थ इति यः कश्चित्पक्षः । उत्तम्भकेति प्रतिवन्धकमन्त्रसामर्थ्यहन्ता उत्तम्भको निगद्यते ॥ ताविति प्रागभावप्रध्वंसाभावौ विना-यतः - प्रतिबन्धकानां प्रागभावो नास्ति मणेः सद्भावात्, प्रध्वंसाभावोऽपि नास्ति मणेरेव सद्भावात् । प्लोपकार्येति दाहकार्य जननविलोकनात् । तदकारणत्वेनेति दाहादिकार्यहेतुत्वेन कथनात् । ६१९ अथ प्रागभावप्रध्वंसाभावोत्तम्भकमणिमन्त्रतन्त्रादयो यथायोगं कारणमिति चेत् । तदस्फुटम् । स्फोटादिकार्यस्यैवम नियतहेतुकत्वप्रसङ्गात् । अनियतहेतुकं चाहे तुकमेव । तथाहि - अन्वयव्यतिरेकावधार्यः कार्यकारणभावो भावानाम्, धूमधूमध्वजयोरिव । प्रस्तुते तु लोपादि यदेकदैकस्मादुत्पद्यमानमीक्षामासे, तदन्यदा यद्यन्यतोऽपि स्यात्, तर्हि तत्कारणकमेव तत्र भवेदिति कथं नाहेतुकं स्यात् ? ९२० अथ गोमयाद्, वृश्चिकाच्च वृश्चिकोत्पादः प्रेक्ष्यते । न च तत्रानियतहेतुकव्वं स्वीकृतं त्वयाऽपीति चेत् । तदपि पापात्रम् । सर्वत्र हि शादकगोमयादौ वृश्चिक
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy