SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ पद-वाक्यलक्षणम् । [૪. ૨૬ પદ અને વાક્યનું લક્ષણ– “ પરસ્પર અપેક્ષા રાખનાર વણેને નિરપેક્ષ સમૂહ પદ અને પરસ્પર અપેક્ષા રાખનાર પદોનો નિરપેક્ષ સમૂહ તે વાક છે, ૧૦. S૧ બ્રહ્મવાચી “ક” શબ્દના સંબોધન કે માં બે વણે છે અને દર વિગેરે શબ્દમાં અનેક વર્ષો છે, એટલે ‘વો વળa’ એ પ્રમાણે એકપ સમાસ થવાથી રળ, તેજાદૂવનામૂ-વર્ણોની. પદાર્થનું પ્રતિપાદન કરનારી વની સંહતિ એ પદ કારણ કે પિતાની ચેગ્યતા પ્રમાણે જે અર્થ બોધ કરાવે તે પદ કહેવાય છે. પરંતુ એવી સંહતિ સાપેક્ષ અને નિરપેક્ષ છે. એક પદગત વણે પરસ્પર સાપેક્ષ હોય છે પણ તેઓ પદાતરના વર્ષોની અપેક્ષા રાખતા નથી તેથી નિરપેક્ષ પણ છે. ઉપર પદમાં બે કે તેથી વધારે વર્ષો હોવાનું જે જણાવ્યું છે તે નિયમતઃ નથી સમજવાનું પણ પ્રાય કરી તેમ હોય એમ સમજવાનું છે, તેથી વિગુવાચક માત્ર “અ”કાર પણ પદ કહેવાય. કારણ, તે અકાર પદાક્તરગત વર્ષોની અપેક્ષા રાખતું ન હોવાથી નિરપેક્ષ તો છે જ, જો કે તેમાં સંહતિ ન હોવાથી પરસ્પર સાપેક્ષતાને પ્રશ્ન જ ઊઠત નથી. હ૩. એ જ રીતે વાક્યના સ્વગ્ય અર્થના બોધમાં જે પદે પરસ્પરને ઉપકાર કરે છે તેથી સાપેક્ષ છે પણ જે અન્ય વાકયમાં રહેલા પદના ઉપકારની અપેક્ષા રાખતા નથી, તે પદોની સંહતિ એ વાક્ય છે. કારણ કે તેની વ્યુત્પત્તિ આવી છે-પિતાને ઉચિત અર્થ જેનાથી કહેવાય તે વાક્ય છે. ૧૦. ६१ अथ संकेतमात्रेणैव शब्दोऽथ प्रतिपादयति, न तु स्वाभाविकसंवन्धवशादिति गदतो नैयायिकान् समयादपि नाऽयं वस्तु वदतीति वदतः सौगतांश्च पराकुर्वन्ति--- स्वाभाविक सामर्थ्य समयाभ्यामर्थबोधनिवन्धनं शब्दः ॥११॥ ६२ स्वाभाविकम्-सहजम्, सामर्थ्यम्-शब्दस्याऽर्थप्रतिपादनशक्तिः योग्यतानाम्नी । समयश्च संकेतः । ताभ्यामर्थप्रतिपत्तिकारणं शब्द इति । ६३ तत्र नैयायिकान् प्रत्येवं विधेयानुवाद्यभावः-योऽयमर्थबोधनिबन्धनं शब्दोऽभ्युपगतोऽस्ति, स स्वाभाविकसामर्थ्यसमयाभ्यां द्वाभ्यामपि, न पुनः समयादेव केवलात् । समयो हि पुरुषायत्तवृत्तिः । न च पुरुपेच्छया वस्तुनियमो युज्यते । अन्यथा तदिच्छाया अव्याहतप्रसरत्वादर्थोऽपि वाचकः, शब्दोऽपि वाच्यः स्यात् । ४ अथ गत्वौत्वादिसामान्यसंबन्धो यस्य भवति, स वाचकत्वे योग्यः, इतरस्तु वाच्यत्वे, यथा द्रव्यत्वाविशेपेऽप्यग्नित्वादिसामान्यविशेषक्त एव दाहजनकत्वम् , न जलत्वादिसामान्यविशेषवत इति चेत् । तदयुक्तम् । अतीन्द्रियां शक्तिं विनाऽग्नित्वादेरपि कार्यकारणभावनियामकत्वानुपपत्तेः । अग्नित्वं हि दाहवद्विजातीयकारणजन्यका
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy