SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ક. ૭] श्रुतेरपौरुषेयत्वनिराकरणम् । ननु नायमागमः प्रमाणम्, भूतार्थाभिधायकत्वात् । कार्य एव ह्यर्थे वाचा प्रामाण्यम्, अन्वय-व्यतिरेकाभ्यां लोके कार्यान्वितेषु पदार्थेषु पदानां शक्त्यवगमादिति चेत् । तदश्लोलम् । कुशलोदकसम्पर्ककर्कशः साधूपास्याप्रसङ्ग इत्यादेर्भूतार्थस्यापि शब्दस्य लोके प्रयोगोपलम्भात् । अथात्रापि कार्यार्थतेव, तस्मादत्र प्रवर्त्तितव्यम् इत्यवगमादिति चेत् । स तयवगम औपदेशिकः, औपदेशिकार्थकृतो वा भवेत् । न तावदाद्यः, तथाविधोपदेशाश्रवणात् । द्वितीयस्तु स्यात् । न पुनस्तत्रोपदेशस्य प्रामाण्यम्, अस्य स्वार्थप्रथामात्रचरितार्थत्वात् । प्रतिपादकत्वेनैव प्रमाणानां प्रामाण्यात् । अन्यथा प्रवृत्ताविव तत्साध्यार्थेऽपि प्रामाण्यप्रसङ्गात् । प्रत्यज्ञस्य च विवक्षितार्थवत् तत्साध्यार्थक्रियाऽपि प्रमेया भवेत् । तस्मात् पुरुपेच्छाप्रतिबद्धवृत्तिः प्रवृत्तिरस्तु । मा वा भूत्, प्रमाणेन पदार्थपरिच्छेदश्चेत् चक्राणः, तावतैव प्रेक्षावतोऽपेक्षाबुद्धेः पर्यवसानात् पुण्यं प्रामाण्यमस्यावसेयम् । यद्वा, अस्तु 'तस्मादत्र प्रवर्तितव्यम्' इत्यवगमात् कुशलोदत्यादिवाक्यानां प्रामाण्यम् । किंतु तद्वदेव वेदे कर्तृप्रतिपादकागमस्यापि प्रामाण्यं प्रासाझीदेवेति सिद्ध . आगमवाधोऽपि । ૬૪ વળી, શ્રુતિ પૌરુષેયી છે, વર્ણાદિસ્વરૂપ હેવાથી, કુમારસંભવની જેમ. આ રીતે અપૌરુષેયવરૂપ સાધ્યમાં અનુમાનથી પણ પક્ષને બાધ છે, કારણ કે પુરુષ જ અભિધેય પદાર્થના સ્વરૂપને જાણીને તેને અનુસરતી ગ્રંથ રચના કરે છે, તે પુરુષના અભાવમાં આ વેદરૂપ ગ્રન્થરચના કઈ રીતે થઈ શકે? વળી, અપુરુષ એવા શંખ, સમુદ્ર, મેઘ વિગેરે પદાર્થથી કઈ પણ વખતે વર્ણ- ત્મક વાકયની ઉપલબ્ધિ થતી હોય તે વેદવાકયમાં અપૌરુષેયત્વની સંભાવના માની શકાય, પરંતુ એવું વાકય લેવામાં આવતું નથી. પ મીમાંસક–તિના નિત્યત્વ બાધક અનુમાનમાં “વર્ણાદિસ્વરૂપ હોવાથી માત્ર એટલે જ હતુ કહે છે તે રાફડામાં કુંભારની કારણતા સિદ્ધ કરવાને કહેલ માત્ર “મૃધિકારત્વ હેતુની જેમ અપ્રાજક છે. તથા જે અલૌકિક શ્લોકથી વિલક્ષણ વર્ણાદિ સ્વરૂપ હોવાથી એમ વિશેષણયુક્ત હેતુ કહે છે તે વિરુદ્ધ હેત્વાભાસ થશે, અને કુમારસંભવાદિ દષ્ટાન્ત સાધન–હેતુ રહિત થશે, જેમકે–રાફડામાં કુંભારની કારણતા સિદ્ધ કરવાને કહેલ વિશિષ્ટમૃદ્વિકારત્વરૂપ હેતુ વિરુદ્ધ છે છે અને તેમાં ઘટરૂપ દૃષ્ટા સાધનહીન છે. જેન–તમારી આ વાત યુક્તિયુક્ત નથી કારણ કે-અમે “વર્ણાદિસ્વરૂપ હોવાથી માત્ર એટલે જ હેતુ કહીએ છીએ, છતાં પણ તે અપ્રાજક નથી, કેમકેવિશિષ્ટવર્ણાદિ સ્વરૂપ તે કયાંય પણ અનુભવાતું નથી. અને કઈ કૃતિ દુઃશ્રવ (કર્ણક) અને દુર્ભા હોય તેથી કરી તેને વિશિgવર્ણાદિ સ્વરૂપ માનવામાં આવે તે નાંવાણા –ઈત્યાદિ લૌકિક
SR No.011584
Book TitleRatnakaravatarika Part 02
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Malayvijay
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy