SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કર મહાવીર પ્રકાશ. માં તે પાપ કરી શકે છે, જાણ્યા વગર હમેશાં પાપના કરજમાં - ધારે કરે છે, પિતાનીજ ઉપર વધારે ઉંડા અને ન સુધરી શકે તેવા ઘા મારે છે તે છતાં તે વખતે દુખ થતું નથી, અને જવાબ વગરના ગુસ્સાના દિવસની સામે વિશેષ ક્રોધ બતાવે છે. જલદી પાયમાલ કરે તેવી બાબત પણ કઈ જાતની ચેતવણીથી એકાએક રેકી શકાતી નથી. ભયંકર નાશ પ્રત્યક્ષ હેાય તેવી કઈ પણ બાબત કે ભવિષ્યના કેઈ પણ ભયથી તે ચમકતું નથી. તેનામાં જે પ્રકાશ હતો તે અંધકાર થઈગયે હોય છે, અને તે અંધકાર પણ એટલે વિશેષ કેલાએ હોય છે કે તેમાં કાંઈ પણ જોઈ શકાતું જ નથી. આવી રીતે ઘણા પ્રકાર એવા છે કે જેમાં પાપ પિતાને છુપું ખે છે, અને ખરેખર દરેક વાંચનારની સ્થિતિ મેં ઉપર જણાવી તેવી થવા સંભવ છે. તેના પાપ અને ભયની ખાત્રી માટે થોડા જ શબ્દ પુરતા થશે. દેષને માટે કઈ પણ મનુષ્ય એમ બડાઈ નહિ મારી શકે કે પાપના અજાણપણામાં તેનું કઈ પણ કામ પાપયુક્ત નથી. અથવા ગુન્હેગારને ગુન્હ એ થાય છે એમ પણ કોઈ અભિમાન કરી શકશે નહિ. જાણીતી અજ્ઞાનતા જ્યાં સુધી અપૂર્ણ સુધારાવાળી હોય છે, ત્યાંસુધી દોષને વધારે ખરાબ કરનારી હોય છે. જે મનુષ્ય જાણી જોઈને દીવે બુઝાવી દે છે, તે પિતે અંધારાથી જે ભુલવાળા પરિણામ આવે છે તેમાંથી બચવા પામતું નથી. એક છાટકે માણસ ગાંડો થઈને ગુન્હ કરે તે જાણે કુદરતી રીતે જવાબ દારજ નથી એમ ગણું શકાય નહિ, અને અંતઃકરણનું અજવાળું અટકાવીને અથવા અંતકરણનો પ્રકાશ તદન અંધકારરૂપ થઈ જાય ત્યાં સુધી તેને પાપના દેષથી સુધારવાને બદલે પાપમાં વધારે અનુરક્ત રહેવાય તે તે એક એ મેટો ગુન્હ છે કે જેના ઘણાજ માઠા પરીણામ નીપજે તેમાં આશ્ચર્ય નથી. જે મનુષ્ય મહાવીર પરમાત્માનું જીવન કે તેમની ભાવના જાણતા નથી અથવા જાણી શકય નથી તે પ્રમાણિક રીતે અજ્ઞાનતાનું બહાનું કાઢી શકે. પરંતુ તે બધું જાણતા છતાં બેપરવાઈવાળ કઠણ અંતઃકરણથી જાણી જેઈને અજ્ઞાન રહેવું, તે પાપને ઘણજ દુઃખી રીતે ખરાબ કરનારૂં અને તેની ભયંકર શિક્ષાને આપો આપ ભેગા થઈ પડવા જેવું છે. આમિક અજ્ઞાનને ય પાપ કરતાં કાંઈ એ નથી કારણકે
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy