SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર અને મનુષ્યનું આત્મિક જ્ઞાન. ૪૧ ની થતી જાય છે. કીનારે ઉભા રહીને એક જોનાર જે પ્રવાહમાં ચાલતા વહાણુની જરાપણ ગતિને જોઈ શકે છે તેને આ ખાત મળતી આવતી નથી પણ તેવાજ એક દરીયાઇ મુસાફર જે ગતિમાં પતે ભાગ લે છે તેમાં પેાતાના મિત્રને પણ જોઇ શકતા નથી તેને ખરાખર મળતી આવે છે વળી જેમ તાવ અને ખીજા રાગ જે મગજને અસર કરે છે તે રાગ દરદીની ભાનવાળી શકતને હરી લે છે તેમ પાપ એ પણ એવા રાગ છે કે નૈતિક અ‘તઃકરણનું નુકસાન કર્યા વગર અને નુકશાનની જાણ થાય તેવી રીતે તેની શક્તિપુ૨ અસર કર્યાં વગર આગળ ચાલતું નથી. ગમે તેવા નખળા અને અજ્ઞાન અંધકારવાળા અંતઃકરણને પણ પાપ તેના ઘણા સ્વરૂપમાં પહેલાં બેડાળ દેખાવ બતાવે છે. પણ તેની શક્તિથી તે ઘણી ઝડપથી પરિચિત થઈ જાય છે. પાતાની ફરજ બજાવવામાં, પેાતાના ધર્મ જાળવવામાં, મૃત્યુ, ન્યાય અને કખુલતના ખરા સત્યને સમજવામાં માણસનું અતઃ કરણ તેની ગમે તેવી કુદરતી પડતી સ્થિતિમાં કદી પણુ તદ્ન અસાત હાઇ શકે નહિં, પરંતુ તેની ખરી હકીકત નહિં માનવાથી આપણે આપણા અંતઃકરણને છેતરીને પાપી થવા તત્પર હાઇએ છીએ. સત્ય નહિ માનનારાઓની ક્રિયામાં એ તદ્ન સંભવિત છે કે પાપ તરફની નાપસ’દગી નહિ થવાથી ગમે તેવું ભયંકર પાપ થાય અને તેને ચેતવણી કે સૂચના આપવામાં આવે તેપણ તેના આત્માપર ઘણા ધીમા અને ઝાંખે! પડઘા પણ પડી શકતે નથી. જેવી રીતે શિયાળામાં એટલી ધી ટાઢ પડે કે ટાઢ માપવાનું થરમામીટર (યંત્ર) પણ ઠરી જાય છે, અને તેથી ટાઢના વધારાનું માપ કરવાના સાધન વગરના થઇ રહેવાય છે, તેવીજ રીતે પ્રકૃતિની અવનતિ થ વામાં પણ એટલે સુધી મને છે કે જ્યાં માણસની વધતી જતી ઠંડી, કડિણુતા અને સ્વાર્થીપણું પછી જાણી શકવાનું સાધનજ રહેતું નથી, જે ય*ત્રથી નૈતિક ફેરફારો જોઈ શકાય છે, તે પેાતાની મેળે સત્વ વગરના અને ગતિ વગરના થઇ પડે છે. અને ત્યારેજ ભયંકર અજ્ઞાનપણામાં પાપી માણસનું પાપ એક છુપી વસ્તુ થઈને રહે છે. ત્યારેજ ભય કર છુટ મેળવવામાં આવે છે, અને દરેક જાતના અકુશ રહિત તદ્દન સ્વત ંત્રપણે વર્તન રખાય છે. અંકુશ વગરની પ્રકૃતિપર આત્મા એવી સ્થિતિએ પહેાંચ્યા હાય છે કે અંકુશ વગરની પ્રકૃતિ M, P~ 6 .
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy