________________
૨૮
મહાવીર કાશ.
·
થી પ્રકાશિત થશે . અને તમે પ્રત્યક્ષ રીતે અનુભવશે કે માણુ સમાં મહાવીરપણુ” પ્રગટી નીકળે છે.
પ્રકરણ ૨ .
મહાવીર અને મનુષ્યનુ આત્મિક જ્ઞાન.
દરેક જાતની અજ્ઞાનતામાં જે સાથી વિશેષ આશ્ચર્યકારક અજ્ઞાન છે, અને જે ઈચ્છાપૂર્વક જણાય છે, તે પોતાનું આત્મિક અજાણપણું છે. આ વિષય ઘણા રસિક અને મહત્ત્વના છે, એટલુંજ નહિ પણ ત એક એવા વિષય છે કે જેમાં આપણને ઘણી સગવડ અને સૂચનાની તક મળી શકે તેવુ છે. જો કૈાઇ માણસને હાલ એમ કહેવામાં આવે કે તારા ઘરમાં ઘણા વર્ષ સુધી એક માણસ રહે છે, તે છતાં તુ' તેને ચહેરા જોઇ શકયેા નથી, અને હજી પણ તું તેને એળખતા નથી, તે તે તેને તેમજ દરેક સાંભળનારને કેવી અજાએખ ભરેલી અને ન માની શકાય તેવી વાત લાગશે ? તે છતાં એ કાંઈ કલ્પના નથી પણુ શંકા વગરની સહ્ય બાબત છે કે આપણા ઘરમાં નિઢું પણુ આપણા હૃદયમાં હાલ એક ગુપ્ત મુસાફરી, ખરે મિત્ર અને સ્નેહ્રી તથા બંધુ કરતાં ઘણા નજીક રહે છે, તે છતાં હજીસુધી તેના વિષે આપણે ઘણું ઘેાડું’ અથવા કાંઇ પણ જાણતા નથી, આપણામાં એક બુદ્ધિમાન વિ દ્વાન માણસ હાય કે જેની પાસે વર્ષોં સુધી આખા જગતમાં વખણા એલુ* અને સર્વ માન્ય શાસ્ત્ર હાવા છતાં તેના પાના તેણે કદી ઉઘાડ્યાં ન હાય તા એથી તે શું શરમાશે નહુિં ? અથવા બુદ્ધિની ઘણીજ ઉત્તમ ચીન્ન અને વિજ્ઞાન શાસ્ત્ર તથા કળાના ન મળી શકે તેવા શ્રેષ્ઠ નમુનાથી ભરપુર એક ભડાળ હોય છતાં તેના માલીકને તે જો
નેટ-મહાવીર પરમાત્માને ઉપરના પ્રકરણમાં કર્તા કે ક્રિયારૂપે પ્રત્યક્ષ રૂપે તેમજ મનુષ્યના અનુભવમાં આવી શકે એવી રીતે જે વિવેચન આપેલુ' છે તેનું ત'પ' એવુ છે કે રેક આત્મા પેતે અંતરગત પરમાત્મા મહાવીરજંવે છે. અને આત્મનાં શ્રેષ્ટ ક્રિયાને મહાવીરની ક્રિયા કહેવાની અપેક્ષા છે.
લેખક,