SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ દાતાઓએ આપેલ દાનને સદઉપયોગ જ્ઞાનની પ્રભાવના માટે જ કરવામાં આવે છે અને દાતાઓ પણ, આવા દાનનો સદુઉપયોગ થાય છે એમ જાણ, ઘણાં હર્ષિત થશે, અને ભાવિમાં તેમના પૈસાનો ઉપયોગ જ્ઞાન-દાનની વૃદ્ધિ પામશે તેમ માની અમો તે દાતાઓને વધારે આગળ આવવા ઉત્તેજિત કરીએ છીએ આવા દાતાઓ જ્ઞાનની નિષ્કામ સેવા કરવામાં અમોને જરૂર ઉત્સાહ આપશે એમ જણાવી વિરમીએ છીએ મુનિ ડુંગરશી આ પુસ્તક પ્રકાશન કરવામાં નાણાંકીય સહાય આપનાર દાતાઓની નામાવલિ . ભરારા .. ભરારા, કચ્છ ૩,૫૦૦ એક સંગ્રહસ્થ તરફથી ૨,૫૦૦ શેઠ રવજી મુલજીના સુપુત્ર તરફથી, . ૨,૫૦૦ સ્વ કરમશી મોણશીના સ્મરણાર્થે હ ગ સ્વ. કેશરબેન, . ૨,૫૦૦ સ્વ વેરા લક્ષ્મીચંદ માણેકચંદ તથા સ્વ વેજુબાઈ લક્ષ્મીચંદના સ્મરણાર્થે તેમના સુપુત્ર તરફથી હ. મણીલાલ લક્ષ્મીચંદ ૨,૫૦૦ શેઠ પોપટલાલ છગનલાલ કાપડિયા, ... ૧,૦૦૦ શેઠ ચુનીલાલ વેલજી, • • . મુદા,કચ્છ ... ચોટીલા • જામનગર 3--E
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy