SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ प्रथमाध्ययने तृतीयोदेशकः પૂર્વભૂમિકા :- પ્રથમ તથા ખીજા ઉદ્દેશમા સ્વસિદ્ધાંતનુ નિરૂપણુ તથા પરસિદ્ધાંત વગેરેનું નિરૂપણ મતાવવામાં આવ્યુ છે આ ઉદ્દેશકમાં પણ મિથ્યા દ્રષ્ટિનાં આચાર સબંધી દે! પતાવવામાં આવે છે. मूलम् - जं किंचिउ पूइकडं, सड्ठी आगंतु मीहियं । सहस्सं तरियं भुंजे, दुपक्खं चेव सेवइ ॥ १॥ અર્થ : જે થાડુ ઘણુ પણ આધાક આદિ દોષયુક્ત હાય, શ્રદ્ધાવાન પુરુષે અન્ય આવનારા મુનિ માટે મનાવ્યુ હાય એવા આહારનુ` હજાર ઘરનું અંતર થયું. હાય-(એક ઘરથી ખીજા ઘરે ખીજાથી ત્રીજા એમ હજારમાં ઘરે ચાલ્યું ગયુ. હાય) છતાં કેાઇ મુનિ તેને ઉપભાગ કરે તે તે ગૃહસ્થ અને સાધુ એમ અને પક્ષનુ સેવન કરે છે. ટિપ્પણી : શ્રદ્ધાળુ શ્રાવકે કેઇ સાધુએને નિમિત્તે આહાર બનાવ્યા હાય તે। એવે એક કણુ પણ આહારમા ભળેલા હૈય, તે હજાર ઘરમાં ફેરી વળ્યે હાય તેવા આહારપણ સાધુ ગ્રહણ કરે તેા બે પક્ષેાના દોષ લાગે છે એટલે ગૃહસ્થપક્ષને આચાર લેવાને દોષ લાગે છે. તે જાતે સાધુ અનાવીને ખાય તે તેની વાત જ શી કરવી ? मूलम् - तमेव अवियाणंता, विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ||२|| उदगस्स पभावेण सुक्कं णिध्धं तमितिड । केहि य कंकेहिय, अमिसत्यहं ते दुही ॥३॥ અર્થ : તે આધાકી આહારના દોષાને નહિ જાણતાં તે આઠ પ્રકારનાં કર્મમધમાં અનિપુણ પુરુષ બહુ દુઃખી થાય છે જેમ વૈશાલી જાતિનુ મત્સ્ય પાણીનાં પૂરમાં આવતાં ખેંચાઇને સૂકા કે સ્નિગ્ધ કિનારે આવી જાય છે ત્યાં માંસાહારી પક્ષીએ ઢક કે કૅક વડે દુઃખી થાય છે એમ આધાક આહારના સેવન કરનારા દુ:ખી થાય છે. मूलम् एवं तु समणा एगे, वट्टमाण सुहेसिणो । मच्छावेसालिया चेव, धायमेस्संती णंतमो ||४|| અર્થ : એવી રીતે વર્તીમાન સુખની ઇચ્છા કરનારા કોઈ એક શ્રમણુ વૈશાલિક જાતના મચ્છની જેમ અનતવાર વિનાશને પ્રાપ્ત કરશે मूलम् - इण मन्नं तु अन्नाणं, इह मेगेसिमाहियं । देवउत्ते अयं लोए बंभ उते ति यावरे ||५|| અર્થ : આ લેાકની ઉત્પત્તિ વિશે કાઇ કાઇનાં મતમાં આ પ્રમાણે કહેવામાં આવ્યુ છે. તે એનુ ખીજુ જ અજ્ઞાન છે. આ લેાકની ઉત્પત્તિ કોઈ દેવ દ્વારા કરવામાં આવી છે કાઇ કાઇ એમ પણ માને છે કે બ્રહ્મા દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy